મુસ્લિમ પરિવારનું ઉમદા કાર્ય:કોસમડીના બ્રેઇન ડેડ યુવાનના અંગોથી ચાર અન્યોને નવજીવન
વાલિયા પાસે રિકશા સ્લિપ થઇ હતી - મુસ્લિમ પરિવારનું ઉમદા કાર્ય બ્રેનડેડ યુવકનાં અંગો અમદાવાદ લવાયાં ઈસ્લામ ધર્મમાં પણ દાન નો અનોખો મહિમા છે.
- વાલિયા પાસે રિકશા સ્લિપ થઇ હતી – મુસ્લિમ પરિવારનું ઉમદા કાર્ય
- બ્રેનડેડ યુવકનાં અંગો અમદાવાદ લવાયાં
ઈસ્લામ ધર્મમાં પણ દાન નો અનોખો મહિમા છે. રમઝાનના દિવસોમાં મુસ્લિમ બિરાદરો ભૂખ્યાને ભોજન પીરસતા હોય છે તેમજ પાડોશીને મદદ કરવાની સાથે અનેક પ્રકારના દાન સાથે નેક કાર્ય કરતા હોય છે. શબ-એ-બારાતને ઈબાદત ને રાત્રિ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ શબ-એ-બારાતમાં ખુદાની ઈબાદત કરે છે અને તેના બધા પાપ માફ થઈ જાય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક મુસ્લિમ માતાએ પોતાના વ્હાલસોયા પુત્રના લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું અંગદાન કર્યું છે.
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે રહેતાં અને રીકશા ચલાવતો સદ્દામ પઠાણ તારીખ 4 માર્ચના રોજ વાલિયા રોડ પરથી પસાર થઇ રહ્યો હતો તે સમયે તેની બાઇક સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. બ્રેઇનડેડ યુવાનના અંગોનું દાન કરવા માટે પરિવારને સમજાવતાં પરિવારજનો સહમત થયાં હતાં અને અંગોનું દાન કરાયું હતું. અમદાવાદની IKDRC ટીમ દ્વારા સુરત આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લિવર તથા સ્વાદુપિંડનું દાન સ્વીકારાયું હતું.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले