ડબલ સિઝનને લીધે કેસમાં વધારો નોંધાયો:વાઈરલ ઈન્ફેક્શનના 1391 કેસ, ત્રણ વર્ષના સૌથી વધુ
ડબલ સિઝનને લીધે કેસમાં વધારો નોંધાયો:વાઈરલ ઈન્ફેક્શનના 1391 કેસ, ત્રણ વર્ષના સૌથી વધુ શહેરમાં છેલ્લાં 20 દિવસથી ડબલ સિઝનને લીધે વાઈરલ ઇન્ફેક્શનના કેસમાં નોંંધપાત્ર વધારો થયો છે.
- ડબલ સિઝનને લીધે કેસમાં વધારો નોંધાયો:વાઈરલ ઈન્ફેક્શનના 1391 કેસ, ત્રણ વર્ષના સૌથી વધુ
શહેરમાં છેલ્લાં 20 દિવસથી ડબલ સિઝનને લીધે વાઈરલ ઇન્ફેક્શનના કેસમાં નોંંધપાત્ર વધારો થયો છે. ફેબ્રુઆરીના છેલ્લા ત્રણ દિવસમાં સોલા સિવિલની ઓપીડી 1300થી વધીને 1900એ પહોંચી છે, જયારે છેલ્લાં 3 વર્ષમાં એકજ અઠવાડિયામાં વાઈરલ ઈન્ફેક્શનના સૌથી વધુ 1391 કેસ નોંધાયા છે.
હોસ્પિટલના ડો. પ્રદીપ પટેલ જણાવે છે કે, છેલ્લા દોઢ મહિનાથી દર અઠવાડિયે નોંધાતા વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધ્યાં છે, તેમાંય ખાસ કરીને 20 દિવસથી વાઈરલ ઈન્ફેક્શનના કેસ 1100 સુધી પહોંચ્યાં હતા. પરંતુ, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1391એ પહોંચ્યાં છે. જે છેલ્લાં 3 વર્ષમાં અઠવાડિયે નોંધાતા સૌથી વધુ કેસ છે. વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધતાની સાથે હોસ્પિટલની ઓપીડી 1100થી વધીને 1300 સુધી પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले