શારજાહ ફ્લાઇટમાં બે લાખ દિરહમ જપ્ત:સુરત એરપોર્ટ પર ચોપડાં-કપડાંમાં સંતાડાયેલા 2 લાખ દિરહમ જપ્ત
દુબઈથી સોનું લાવવા શારજાહ ફલાઇટ ઝડપાયો ભારતીય ચલણમાં મૂલ્ય 24 લાખ, DRIએ તપાસ શરૂ કરી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા એરપોર્ટ પરથી શારજાહ ફ્લાઇટમાં બે લાખ દિરહમ એટલે કે રૂપિયા 45 લાખ લઇ જનારા એક વ્યક્તિને ઝડપી પાડયો હતો.
- દુબઈથી સોનું લાવવા શારજાહ ફલાઇટ ઝડપાયો
- ભારતીય ચલણમાં મૂલ્ય 24 લાખ, DRIએ તપાસ શરૂ કરી
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા એરપોર્ટ પરથી શારજાહ ફ્લાઇટમાં બે લાખ દિરહમ એટલે કે રૂપિયા 45 લાખ લઇ જનારા એક વ્યક્તિને ઝડપી પાડયો હતો. ઊંડાણપૂર્વકની તપાસમાં યુવકે કહ્યુ હતુ કે તે સોનુ ખરીદવા માટે આ ચલણ શારજાહ લઇ જઇ રહ્યો હતો.
દિરહમ તેણે પુસ્તકો અને કપડામાં ઉપરાંત બેગમાં સંતાડયા
બે લાખ દિરહમ તેણે પુસ્તકો અને કપડામાં ઉપરાંત બેગમાં સંતાડયા હતા. આ દિરહમ તે ક્યાંથી લાવ્યો, સમગ્ર કાંડમાં બીજુ કોણ-કોણ સામેલ છે તેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. ડીઆરઆઇના સૂત્રોએ આપેલી માહિતી મુજબ શારજાહ જતી ફલાઇટમાં ઉન ખાતે રહેતો એક યુવક બે લાખ દિરહમ લઇ જઇ રહ્યો હોવાની માહિતી મળી હતી.
દિરહમ લઇને તે દુબઇ જવાનો હતો
આથી ડીઆરઆઇ ટીમ એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી અને જેવો એ યુવક દેખાતા તેની તપાસ કરવામાં આવી હતી. તેની પાસેની બેગ ચેક કરવામાં આવતા તેમાં કપડા અને ચોપડીઓ હતી. જેમાં દિરહમ સંતાડવામાં આવ્યા હતા. પુછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતુ કે દિરહમ લઇને તે દુબઇ જવાનો હતો અને ત્યાંથી સોનુ લાવવાનો હતો. હાલ દિરહમ જપ્ત કરીને ડીઆરઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले