ગુજરાતની સૌથી મોટી યુવા સંસદનો આરંભ અમદાવાદના સરદાર પટેલ સ્મારક ખાતે બે દિવસીય છાત્ર સંસદનું આયોજન, 550થી વધુ વિદ્યાર્થીઓ કાયદા અંગે ચર્ચા કરશે
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, છાત્ર સંસદ અને ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સ્કૂલના સહયોગથી અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ખાતે ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી યુવા સંસદનો આજથી આરંભ થયો છે.
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, છાત્ર સંસદ અને ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સ્કૂલના સહયોગથી અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ખાતે ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી યુવા સંસદનો આજથી આરંભ થયો છે. તારીખ 8 જાન્યુઆરી સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં 10 શહેરોની 52 સંસ્થાઓના 550થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, છાત્ર સંસદમાં વર્તમાન બાબતોના કાયદા અંગે યુથ દ્વારા ચર્ચા થશે. આ છાત્ર સંસદમાં 900થી પણ વધુ સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે.
છાત્ર સાંસદમાં વિવિધ મહાનુભાવોએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. જેમાં ઓમ બિરલા સ્પીકર, કૈલાશ વિજયવર્ગીય-રાષ્ટ્રીય મહાસચિવ, ભારતીય જનતા પાર્ટી, CA અનિકેત તલાટી-વાઇસ પ્રેસિડેન્ટ, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, જસ્ટિસ કેજી બાલક્રિષ્નન-ભારતના 37માં મુખ્ય ન્યાયાધીશ, ડૉ. કિરણ બેદી-ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી, એમએસ બિટ્ટા-ઝિંદા શહીદ, અધ્યક્ષ-ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિઝમ ફ્રન્ટ, એર માર્શલ અનિલ ખોસલા (નિવૃત્ત)-ભારતીય વાયુસેનાના 42માં વાઇસ ચીફ, ચારુ પ્રજ્ઞા-નેશનલ મીડિયા પેનલિસ્ટ-ભારતીય જનતા પાર્ટી, ચિરંજીવ પટેલ- MD અને CEO, પીસી સ્નેહલ ગ્રુપ ઓફ કંપનીઝનો સમાવેશ થાય છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
