પાણીની શુદ્ધતાના પ્રહરી:રાજ્યમાં 73 હજારથી વધુ મહિલાએ પાણીના 65 હજાર નમૂનાની ગુણવત્તા ચકાસી
રાજ્યના 18,187 ગામડાંઓમાં 73,805 મહિલાઓ પાણીની શુદ્ધતાના પ્રહરી બની છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા આ મહિલાઓને તાલીમ આપી ફિલ્ડ ટેસ્ટ કિટ્સ અપાઇ છે.
રાજ્યના 18,187 ગામડાંઓમાં 73,805 મહિલાઓ પાણીની શુદ્ધતાના પ્રહરી બની છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા આ મહિલાઓને તાલીમ આપી ફિલ્ડ ટેસ્ટ કિટ્સ અપાઇ છે. કિટ્સની મદદથી અત્યાર સુધીમાં પાણીના કુલ 64,711 નમૂનાનું ટેસ્ટિંગ કર્યું, જેમાં 6318 નમૂના દુષિત મળ્યા હતા.
મહિલાઓ અત્યાર સુધીમાં 64,711 પાણીના નમૂના લઇ ટેસ્ટિંગ કરી ચૂકી
રાજ્યના 18187 ગામડાંઓમાં રહેતાં 91,73,378 પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેની જવાબદારી રાજ્યની 73,805 મહિલાઓ સંભાળી છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા જલ જીવન મિશન હેઠળ રાજ્યની 73,805 મહિલાઓને પાણીની ગુણવતા ચકાસવાની તાલીમ આપી કિટ્સ અપાઇ છે. આ મહિલાઓ અત્યાર સુધીમાં 64,711 પાણીના નમૂના લઇ ટેસ્ટિંગ કરી ચૂકી છે.
રાજ્યમાં વર્ષે 2 લાખ જેટલા સ્ત્રોતોનું પીવાના પાણીની ગુણવત્તા ચકાસાય
ટેસ્ટના રિપોર્ટમાં કુલ 6381 નમૂના દુષિત હોવાનું સામે આવ્યું છે. 6381 પૈકી 1993 નમૂનામાં રાસાયણિક રીતે દૂષિત તેમજ 4351 નમૂનામાં બેક્ટેરિયાથી દુષિત હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ, 14,761 ગામ એવા છે જેમાં દરેક ગામમાં 5-5 મહિલા પાણીના ટેસ્ટિંગ કરી છે. 345 ગામમાં 4-4 મહિલા, 216 ગામમાં 3-3 મહિલા, 97 ગામમાં 2-2 મહિલા, 699 ગામમાં 1-1 મહિલા સેવા આપી રહી છે. જ્યારે 2069 ગામમાં હજુ મહિલાઓને તાલીમ આપવાની બાકી છે. રાજ્યમાં વર્ષે 2 લાખ જેટલા સ્ત્રોતોનું પીવાના પાણીની ગુણવત્તા ચકાસાય છે.
રાજ્યના 9 જિલ્લામાં 3 હજારથી વધુ મહિલાઓ સેવા આપે છે
| જિલ્લો | ગામ | મહિલા |
| બનાસકાંઠા | 1245 | 4755 |
| કચ્છ | 881 | 4400 |
| સુરત | 748 | 3740 |
| વડોદરા | 655 | 3275 |
| મહેસાણા | 633 | 3165 |
| પંચમહાલ | 630 | 3150 |
| સાબરકાંઠા | 709 | 3100 |
| અરવલ્લી | 664 | 3095 |
| અમરેલી | 614 | 3070 |

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले