ફરિયાદ:રોલો પાડવા હથિયારના ફોટા FBમાં અપલોડ કરનાર ત્રણ સામે ફરિયાદ
જસદણના યુવકે મૃતક પિતાનું હથિયાર જમા કરાવવાના બદલે સીન કર્યા જસદણના કોઠી ગામે એક યુવકે બારબોરના હથિયારનો પરવાનો ન હોવા છતાં ફોટા પાડી ફેસબુક પર વહેતા કરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
- જસદણના યુવકે મૃતક પિતાનું હથિયાર જમા કરાવવાના બદલે સીન કર્યા
જસદણના કોઠી ગામે એક યુવકે બારબોરના હથિયારનો પરવાનો ન હોવા છતાં ફોટા પાડી ફેસબુક પર વહેતા કરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ત્રણ શખ્સો સામે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ભીખુભાઈ હીરાભાઈ મીઠાપરા (રહે-બળધોઈ, તા-જસદણ)એ પોતાનું લાયસન્સવાળું હથિયાર આરોપી ભાવેશ વાલજીભાઈ ઝાપડીયા (ઉ.વ.24) (રહે-કોઠી,તા—જસદણ)ને હથિયાર રાખવાનો પરવાનો ન હોવા છતાં આપી લાયસન્સ ધારકની શરત ભંગ કરી હતી.
આરોપી યુવાને પોતાની પાસે કોઈ હથિયાર કે પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારના ફોટા પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કરતા ત્રણ શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જો કે આરોપી ભીખુભાઈ હીરાભાઈ મીઠાપરા(રહે-બળધોઈ, તા-જસદણ)નું ગત 4 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. છતાં આરોપી કલ્પેશ ભીખુભાઈ મીઠાપરાએ(ઉ.વ.34)(રહે-બળધોઈ,તા-જસદણ) હથિયાર પોતાના કબ્જામાં રાખી લાયસન્સની શરત ભંગ કરી હતી. આ કેસમાં એકબીજાની મદદગારી કરતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले