देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

ચૂંટણી જંગ સાબરકાંઠા અરવલ્લીમાં 147 ફોર્મ ભરાયાં, સૌથી વધુ હિંમતનગરમાં 24

વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બાયડમાં મહેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી અને ધવલસિંહે ભાજપમાંથી નારાજ થઇ અપક્ષમાંથી ફોર્મ ભર્યું.21 નવેમ્બર સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે​​​​​​​, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સાબરકાંઠામાં કુલ 75 અને અરવલ્લીમાં 72 ઉમેદવારી ફોર્મ ભરાયાં સાબરકાંઠાની 4 વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 31 ઉમેદવારી પત્ર ભરાતાં કુલ આંકડો 75 સુધી પહોંચ્યો હતો.

Abhishek Raghuvanshi18 नवंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બાયડમાં મહેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી અને ધવલસિંહે ભાજપમાંથી નારાજ થઇ અપક્ષમાંથી ફોર્મ ભર્યું.
  • 21 નવેમ્બર સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે​​​​​​​, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સાબરકાંઠામાં કુલ 75 અને અરવલ્લીમાં 72 ઉમેદવારી ફોર્મ ભરાયાં

સાબરકાંઠાની 4 વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 31 ઉમેદવારી પત્ર ભરાતાં કુલ આંકડો 75 સુધી પહોંચ્યો હતો. ગત 2017 ની ચૂંટણીમાં 83 ઉમેદવારી પત્ર ભરાયા હતા. આ વખતની ચૂંટણીમાં ઇડર બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નથી ભાજપ કોંગ્રેસના કુલ 6 ડમી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં ભિલોડા, મોડાસા અને બાયડ વિધાનસભા બેઠક ઉપર છેલ્લા ચાર દિવસમાં72 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું નોંધાયું છે. બંને જિલ્લામાં કુલ 147 ફોર્મ ભરાયા હતા.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા દિવસે હિંમતનગર બેઠક પર 14 ઈડર બેઠક પર 2 ખેડબ્રહ્મા બેઠક પર 6 અને પ્રાંતિજ બેઠક પર 9 ફોર્મ ભરાયા હતા. હિંમતનગર બેઠક પર 12 ઉમેદવારોએ, 24 ઇડર બેઠક પર 6 ઉમેદવારોએ, 15 ખેડબ્રહ્મા બેઠક પર 11 ઉમેદવારોએ 16 અને પ્રાંતિજ બેઠક પર 9 ઉમેદવારોએ 20 ફોર્મ રજૂ કર્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ ચાર બેઠક પર ચૂંટણી લડી રહી છે.

આ સિવાય બીએસપી બીટીપી ગરવી ગુજરાત અખિલ ભારત હિન્દુ મહાસત્તા લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીના 6 ઉમેદવાર અને 12 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે વર્ષ 2017 માં યોજાયેલ ચૂંટણીમાં 83 ઉમેદવારી પત્રો ભરાયા હતા અને છેલ્લે ચાર વિધાનસભા બેઠક પર 37 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા જ્યારે આ વખતે 38 ઉમેદવારોએ 75 ફોર્મ ભર્યા છે અને 32 ઉમેદવાર મેદાનમાં રહેવાની સંભાવના છે. ગત ચૂંટણીમાં ઈડર બેઠક પર પાંચ અપક્ષોએ ચૂંટણી લડી હતી. જ્યારે આ વખતે એક પણ અપક્ષ ઉમેદવાર નથી ઈડર બેઠક પર સૌથી ઓછા ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે

હિંમતનગર બેઠક પર 5 ખેડબ્રહ્મા બેઠક પર 3 અને પ્રાંતિજ બેઠક પર 4 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 21 નવેમ્બરે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તા. 17 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બાયડ વિધાનસભા બેઠક પર 15, મોડાસા વિધાનસભા બેઠક પર 9 અને ભિલોડા વિધાનસભા બેઠક પર 10 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ભિલોડા વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં કુલ 17, મોડાસા વિધાનસભા બેઠક ઉપર 24 અને બાયડવિધાનસભા બેઠક ઉપર કુલ 31 ફોર્મ ભરાયા છે.

સાબરકાંઠા; ક્યાં કોણે કેટલા ફોર્મ ભર્યા….
પક્ષહિંમતનગરઇડરખેડબ્રહ્માપ્રાંતિજ
કોંગ્રેસ4525
કોંગ્રેસ2000
ભાજપ4535
ભાજપ2000
આપ4444
ગરવી ગુજરાત0100
બીટીપી0030
ભારતીય જન0011
પરિષદ
રાઇટ ટુરિકોલપાર્ટી0001
અખિલ ભારત1000
હિન્દુમહાસત્તા
લોકતાંત્રિક0010
રાષ્ટ્રવાદી
બીએસપી2000
અપક્ષ5034
કુલ24151620
અરવલ્લીમાં ચાર દિવસમાં 72 ઉમેદવારી ફોર્મ ભરાયાં
બેઠકફોર્મ
ભિલોડા17
મોડાસા24
બાયડ31
કુલ72

મોડાસામાં છેલ્લા દિવસે અપક્ષના 6 ફોર્મ ભરાયા
ગુરૂવારે મોડાસા બેઠક પર 2 આપ, 1 આપ ડમી, 1 રાષ્ટ્રીય જનક્રાંતિ, તેમજ 5 અપક્ષ ઉમેદવારી ફોર્મ સહિત કુલ 9 ફોર્મ ભરાયા હતા.

બાયડ અને ભિલોડા બેઠક પર ફોર્મ ભરનાર કરોડોના આસામી

બાયડમાં અપક્ષમાંથી ફોર્મ ભરનારા ધવલસિંહ ઝાલા ~7 કરોડના માલિક
ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરી 78 તોલા સોનુ હાથ ઉપર રોકડ પત્ની તથા આશ્રિતોની જંગમ મિલકત મળી કુલ સ્થાવર તથા જંગમ મિલકત 7,90,64102 ફોર્મમાં દર્શાવી છે.

બાયડમાં કોંગ્રેસમાંથી ફોર્મ ભરનારા મહેન્દ્રસિંહ વાઘેલા 11 કરોડના આસામી
કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાએ એફિડેવિટમાં 67 તોલા સોનુ, હાથ પર રોકડ પત્ની તથા આશ્રિતોની જંગમ મિલકત મળી કુલ સ્થાવર તથા જંગમ મિલકત 11,22,58340 દર્શાવી છે.

ભિલોડા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પારઘી 1 કરોડના આસામી
ભિલોડામાં કોંગ્રેસના રાજેન્દ્ર પારઘી પાસે જમીન ,સોના ચાંદીના ઘરેણા, ગાડી,બેન્ક બેલેન્સ સહિત રોકડ, પોતાના અને પત્નીના અને બાળકોના નામે સ્થાવર મિલકત રૂ.59 લાખ અને જંગમ મિલ્કત રૂ.55.30 લાખ.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑