देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 8 बार पढ़ी गई

ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટમાં ત્રણ વિદ્યાર્થીને અત્યાર સુધીનું સૌથી વધુ 13.58 લાખનું વાર્ષિક જોબ પેકેજ મળ્યું

બી.કે.

Abhishek Raghuvanshi17 नवंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • બી.કે. સ્કૂલનાં 2, સ્કૂલ ઓફ MScની 1 વિદ્યાર્થિનીને બેન્કિંગ સેક્ટરમાં જોબ ઓફર

ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલ દ્વારા આયોજિત કેમ્પસ જોબ પ્લેસમેન્ટમાં યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીને બેન્કિંગ સેક્ટરનું અત્યાર સુધીનંુ સૌથી વધુ વાર્ષિક રૂ.13.58 લાખનું જોબ પેકેજ ઓફર કરાયું છે. જે ત્રણ વિદ્યાર્થીને જોબ ઓફર થઈ છે, તેમાંથી બે વિદ્યાર્થી બી. કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (ગ્રાન્ટેડ)નાં છે. આ બંનેમાંથી યુવકે ગુજરાતીમાં અને યુવતીએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થિની ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એમએસસીની છે. જોબ પ્લેસમેન્ટ ફેરમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, મેનેજમેન્ટ, લો, એજ્યુકેશનના આશરે 175થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પ્લેસમેન્ટમાં ભાગ લેવા ધોરણ 10-12માં ફર્સ્ટ ક્લાસ, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ ફર્સ્ટ કલાસની લાયકાત નક્કી કરાઈ હતી.પ્રી-પ્લેસમેન્ટ ટોક, રિટર્ન ટેસ્ટ, ગ્રૂપ ડિસ્કશનની પ્રવૃત્તિઓ ઓનલાઇન હાથ ધરાયા પછી ટેકનિકલ, એચઆર ઈન્ટરવ્યૂ રાઉન્ડ કંપનીએ અમદાવાદમાં યોજ્યા હતા. અત્યાર સુધીમાં બી. કે. સ્કૂલના કુલ 100થી વધુ વિદ્યાર્થીઓમાંથી 52 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે.

પ્લેસમેન્ટમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, મેનેજમેન્ટ, લો બ્રાન્ચના કુલ 175થી વધુએ ભાગ લીધો હતો

જૂનમાં મેનેજમેન્ટ ગ્રેડ-1ની જોબ મેળવશે
ગુજરાત યુનિવર્સિટીના ત્રણેય વિદ્યાર્થીઓ જૂનમાં ફેડરલ બેન્કમાં ઓફિસર ઇન જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ-1 જોબ જોઈન કરશે. અભ્યાસમાં તેજસ્વી એવા આ વિદ્યાર્થીઓને ભારતની કોઈ પણ ફેડરલ બેન્કમાં પ્લેસમેન્ટ મળશે. – ડો.કિંજલ દેસાઈ, પ્લેસમેન્ટ ઓફિસર, ગુજ. યુનિ.​​​​​​

ભાઈ, પ્રોફેસરોનું માર્ગદર્શન ઉપયોગી થયું
મને જે જોબ ઓફર થઈ છે, તેની પાછળ બેન્ક ઓફ બરોડમાં મેનેજર તરીકે કાર્યરત મારા ભાઈની પ્રેરણા અને પ્રોત્સાહન છે. ઇન્ટરવ્યૂ સારી રીતે ક્લીયર કરવામાં કોલેજના મારા પ્રોફેસરોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું છે. – સ્ટેફી દેવદત્ત, જોબ મેળવનાર વિદ્યાર્થિની

પ્લેસમેન્ટમાં સારી કંપનીઓ સામેલ કરાઈ
મારાં માતાપિતાએે મને દેશના કોઈ પણ સ્થળે સારા પગાર સાથેની નોકરી મેળવવા પ્રોત્સાહિત કરી. પ્લેસમેન્ટ સેલ, બી. કે. સ્કૂલનો પણ જોબ અપાવવામાં મહત્ત્વનો ફાળો છે. કો ઓર્ડિનેટરે વિવિધ કંપનીઓને સામેલ કરતા સારા પગારની જોબ મળી શકી. – તન્હા ભંડારી, વિદ્યાર્થિની

પ્રોફેસરોના માર્ગદર્શનથી સારી જોબ મળી
મેં શાળાકીય અભ્યાસ ગુજરાતી માધ્યમની સોમનાથ સ્કૂલમાં કર્યો છે છતાં બી. કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસરોના શિક્ષણ અને માર્ગદર્શનથી સારા પગાર સાથેની નોકરી મેળવવામાં સફળતા મળી છે. – પૃથક જોષી, વિદ્યાર્થિની

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑