ખતરનાક અકસ્માતના CCTV:સુરતમાં પૂરપાટ જતી કારે સ્કૂલ વાનને ઉડાવી, વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ, સ્કૂલવાનને એટલી જોરદાર ટક્કર મારી કે 10 ફૂટ ઢસડાઈ પલટી ગઈ
સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા શાળાના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. સ્કૂલ વાનમાં સ્કૂલ જતા સમય અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા શાળાના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. સ્કૂલ વાનમાં સ્કૂલ જતા સમય અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ હોવાનુ જાણવા મળ્યું છે. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. જેમાંથી દેખાઈ છે કે, પૂરપાટ આવતી કારે સ્કૂલવાને ટક્કર માર્યા બાદ 10 ફૂટ ઢસડતા સ્કૂલવાન પલટી મારી ગઈ હતી.
શાળામાં જતા સમયે થયો અકસ્માત
પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાં સવારે શાળાએ પહોંચતા તે પહેલાં અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસેથી અકસ્માત નડ્યો હતો. સ્કૂલ વાન ચાઇના ગેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અન્ય એક કાર દ્વારા તેને ધડાકાભેર ટક્કર મારતાની સાથે જ સ્કૂલવાન પલટી ગઈ હતી.
બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
સ્કૂલ વાનમાં ચાલક વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતો હોવાના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. કારચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને આવતો હોવાનું પણ જણાઈ આવે છે. સ્કૂલ વાનને ટક્કર મારવામાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે દેખાઈ રહી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 461 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 461 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 519 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 568 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 792 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 793 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 793 दिन पहले

