વીડિયો વાઇરલ:જામનગરમાં જુવાન છોકરીએ દારૂ પીને રામેશ્વરનગરમાં ગાળોની બઘડાટી બોલાવી
જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સમીસાંજે નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી દેતા આજુબાજુના રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ બની ગયા હતા.
જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સમીસાંજે નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી દેતા આજુબાજુના રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ બની ગયા હતા.
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો
મોડે સુધી આ તમાશામાં યુવતીને સમજાવટ કરવા કોઈ આગળ આવતું ન હતું. મોડેથી પોલીસ આવે તે પહેલા જ યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. પરંતુ તે પહેલા લોકોએ તેનો ગાળોથી ભરપુર વીડિયો ઉતારી લીધો હતો જે વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા પણ ટ્વિટર પર નશામાં ધૂત મહિલાનો વીડિયો વાઇરલ થયો હતો આ પહેલા પણ નશાની હાલતમાં એક મહિલા પોલીસ અધિકારી, ટેક્સી ડ્રાઈવર અને પસાર થતા લોકો સાથે દુર્વ્યવહાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કુલ 11 ક્લિપમાં આ સમગ્ર ઘટનાને કેદ કરવામાં આવી છે. ક્લિપ્સ ક્યાં શૂટ કરવામાં આવી છે તે સ્થાન હજુ ઓળખી શકાયું નથી. પરંતુ એવું લાગે છે કે આ ઘટના મહારાષ્ટ્રમાં ક્યાંક બની છે. કારણ કે પોલીસ અધિકારીનો બેજ મહારાષ્ટ્ર પોલીસનો છે અને વીડિયોમાં વાતચીત મરાઠીમાં થાય છે. જ્યારે મોડી રાત્રે ત્રણ છોકરીઓ પાર્ટીમાંથી પાછી આવતી હતી ત્યારે આ ઘટના બની હતી. સૌથી પહેલા એક યુવતીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને અપશબ્દો બોલવા લાગી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले