देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

સરકાર પાટીદારની છતાં પાટીદારોને અન્યાય:પાટીદાર સામેના કેસ પાછા ખેંચવા-PSI ભરતીમાં અન્યાય સામે આક્રમક પાટીદાર સંસ્થાઓ, નરેશ પટેલની સૂચક ગેરહાજરી

બિનઅનામત વર્ગ માટે રચાયેલાં બોર્ડ અને નિગમની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યોસમગ્ર ગુજરાતની કડવા અને લેઉઆ પાટીદાર સંસ્થાઓના 18 પ્રમુખ બેઠકમાં હાજર આજે સવારથી અમદાવાદના જાસપુર ખાતેના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક શરૂ થઈ છે, જેમાં બિનઅનામત આયોગ અને નિગમમાં સમાજના પેન્ડિંગ રહેલા પ્રશ્નોના નિકાલ અંગે તાજેતરમાં પીએસઆઈની ભરતીમાં બિનઅનામત વર્ગને થયેલા અન્યાય મુદ્દે, પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તથા સમાજની યુવતીઓના મરજી મુજબનાં લગ્નોમાં માતાપિતાની સંમતિ બાબતે ચર્ચા કરવામાં આવી છે.

Abhishek Raghuvanshi15 जून 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • બિનઅનામત વર્ગ માટે રચાયેલાં બોર્ડ અને નિગમની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો
  • સમગ્ર ગુજરાતની કડવા અને લેઉઆ પાટીદાર સંસ્થાઓના 18 પ્રમુખ બેઠકમાં હાજર

આજે સવારથી અમદાવાદના જાસપુર ખાતેના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક શરૂ થઈ છે, જેમાં બિનઅનામત આયોગ અને નિગમમાં સમાજના પેન્ડિંગ રહેલા પ્રશ્નોના નિકાલ અંગે તાજેતરમાં પીએસઆઈની ભરતીમાં બિનઅનામત વર્ગને થયેલા અન્યાય મુદ્દે, પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તથા સમાજની યુવતીઓના મરજી મુજબનાં લગ્નોમાં માતાપિતાની સંમતિ બાબતે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં પાટીદારોના પ્રશ્નોનો નિકાલ નહીં આવતાં પાટીદારો નારાજ થયા છે.

PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા જોગવાઈનું ઉલ્લંઘન કરાયું
પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાના હોદ્દેદારો ફરીવાર ભેગા થઈ મનોમંથન કરી રહ્યા છે. અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજની મહત્ત્વ અને સંસ્થાઓના ટ્રસ્ટીઓ પ્રમુખો સહિતના હોદ્દેદારોની મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે, જેમાં સમાજ તથા બિનઅનામત વર્ગને લગતા વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા કરવામાં આવશે. આ બાબતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે મુખ્યત્વે આ બેઠકમાં PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે સીધી રીતે બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થયો છે, નિયમ પ્રમાણે કરવાનું હોય એ કરવું જ પડે, પરંતુ એમ નથી થયું. ઉપરાંત બિનઅનામત વર્ગના લોકો માટે રચવામાં આવેલાં બોર્ડ અને નિગમની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.

આંદોલન સમયના કેસ હજી પાછા ખેંચાયા નથી
બોર્ડ અને નિગમમાં બરાબર કામગીરી નથી થઈ રહી, ચેરમેનની જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહી છે, જેથી જ્યારે યુવાનો લોન માટેની કામગીરી માટે જાય છે ત્યારે તેમને નિરાશા સાંપડે છે અને કામ નથી થતું. ઉપરાંત ન માત્ર પાટીદાર સમાજ, પરંતુ અન્ય સમાજની દીકરીઓ પણ પોતાની રીતે લગ્ન કરે છે, ત્યારે બે કોઈપણ સાક્ષીઓની સહી કરીને લગ્ન કરાવી રહી છે, જેથી સમાજમાં રોષ છે, જેથી પ્રેમલગ્નના કિસ્સામાં માતા-પિતાની સાક્ષી તરીકેની સહી ફરજિયાત બનાવવામાં આવે, જેથી માતા-પિતા કે દીકરા-દીકરીઓ પરેશાન ન થવાનો વારો આવે, જેને લઈ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતે સમાજના યુવાનો પર થયેલા કેસ હજુ નથી લેવામાં આવ્યા તેમને પરત લેવામાં આવે એ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં હાજર અગ્રણીઓ

  • આર.પી.પટેલ, પ્રમુખ વિશ્વ ઉમિયાધામ
  • વાલજીભાઈ શેટા, પ્રમુખ, સમસ્ત પાટીદાર સમાજ, સુરત
  • જેરામભાઈ વાંસજાળિયા, પ્રમુખ, ઉમિયાધામ સિદસર
  • રવજીભાઈ વસાણી, ચેરમેન, અન્નપૂર્ણધામ, ગાંધીનગર
  • હંસરાજભાઈ ગજેરા, પૂર્વ ચેરમેન, બિનઅનામત આયોગ
  • પ્રહલાભાઈ પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
  • વાડીભાઈ પટેલ, પ્રમુખ, ધરતી વિકાસ મંડળ
  • જયંતીભાઈ લાકડાવાલા, ઉપપ્રમુખ, કચ્છ કડવા પાટીદાર
  • મનીષભાઈ કાપડિયા, ટ્રસ્ટી, સમસ્ત પાટીદાર સમાજ, સુરત
  • ગોવિંદભાઈ વરમોરા, ઉપપ્રમુખ, ઉમિયાધામ સિદસર
  • અબજીભાઈ કાનાણી, પ્રમુખ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
  • પ્રકાશભાઈ વરમોરા, પ્રમુખ, સુરેન્દ્રનગર સમસ્ત પાટીદાર સમાજ
  • દીપક પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
  • ડી.એન.ગોલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયાધામ
  • કૌશિકભાઈ રાબડિયા, સગંઠન પ્રમુખ, ઉમિયાધામ સિદસર
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑