દીવના દરિયામાં નાહવા પર પ્રતિબંધ:નાહવા જશો તો FIR ફાટશે, સાવચેતીના ભાગરૂપે નિર્ણય લીધો; 144 લાગુ
ચોમાસાની શરૂઆત થતી હોવાથઈ દરિયામાં ઊંચાં મોજાંને લઈ સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવાયો પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા.
- ચોમાસાની શરૂઆત થતી હોવાથઈ દરિયામાં ઊંચાં મોજાંને લઈ સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવાયો
પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાટકો બીચ પર હરીફરી શકશે, પરંતુ નાહવા કે દરિયામાં નહિ જઈ શકે. એને લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે.

કલેક્ટરેના આદેશથી કલમ 144 લાગુ
હાલ ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટાં મોજાં થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા પકડાશે તો તેમની સામે એફઆરઆઈ પણ દાખલ થઈ શકે છે.
દીવ દરિયાકાંઠે પોલીસ સતત તહેનાત રહેશે
આમ તો કાયમી ધોરણે અહીં પોલીસનો પહેરો જોવા મળે છે. જો કે, હવેથી પોલીસ સ્ટાફ સતત તહેનાત રહેશે અને જો કોઈ પ્રવાસી છાને ખુણે દરિયા નજીક ઘૂસી નાહવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પણ પોલીસ પર્યટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવતી જોવા મળી રહી છે. જોકે, દીવમાં આવનારા પર્યટકો શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળોએ ઉપર હરીફરી શકશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले