કંપારી છોડાવી દેનારી ઘટના:કામદારનું માથું માલવાહક લિફ્ટમાં આવી જતાં ધડથી અલગ થઈ ગયું
કંપની દ્વારા માલવાહક લિફ્ટની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં એ અંગે તપાસ હાથ ધરાઈ લઈ જવાની લિફ્ટમાં કામદારનું માથું બહાર રહી જતા કામદારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
- કંપની દ્વારા માલવાહક લિફ્ટની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં એ અંગે તપાસ હાથ ધરાઈ
લઈ જવાની લિફ્ટમાં કામદારનું માથું બહાર રહી જતા કામદારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દાદરા અને નગર-હવેલીના પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
વલસાડ જિલ્લાને અડીના આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઈ જવા માટે બનાવેલી લિફ્ટમાં સાગર શર્મા નામના 27 વર્ષીય યુવકની ગરદન લિફ્ટની બહાર રહી જતાં કમકમાટી ભરી દુઘટનામાં કામદારનું મોત નીપજ્યું હતું. ગરદન ફસાઈ ગઈ હતી, એ દરમિયાન લિફ્ટ ચાલુ થઈ જતાં સાગરની ગરદન અને ધડ અલગ થઈ ગયાં હતાં.
ઘટનાની જાણ કંપનીના કામદારો અને સંચાલકને થતાં તેમણે ઘટના અંગે નજીકના પોલીસ મથકે જાણ કરી હતી. દાદરા અને નગર-હવેલીના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દાદરા અને નગર-હવેલીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
