देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 8 बार पढ़ी गई

હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર

ત્રણ યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી વડોદરા પોલીસને સોંપી હતીત્રણેય યુવતીઓના આધાર કાર્ડની ચકાસણી કરતા આધારકાર્ડમાં એડ્રેસ ભરૂચનું હતુંપોલીસે શહેરમાં સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલ બે બાંગ્લાદેશી યુવતીઓ સહિત ત્રણ યુવતીઓ વહેલી સવારે નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી જતાં પોલીસે તેમને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે.

Abhishek Raghuvanshi15 मार्च 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
Vadodara gets four new police stations - Connect Gujarat English |  DailyHunt Lite
  • ત્રણ યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી વડોદરા પોલીસને સોંપી હતી
  • ત્રણેય યુવતીઓના આધાર કાર્ડની ચકાસણી કરતા આધારકાર્ડમાં એડ્રેસ ભરૂચનું હતું
  • પોલીસે શહેરમાં સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી

હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલ બે બાંગ્લાદેશી યુવતીઓ સહિત ત્રણ યુવતીઓ વહેલી સવારે નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી જતાં પોલીસે તેમને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે. ત્રણ યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કરી હતી.નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઇ ગયેલી ત્રણેય યુવતીઓની ટોચની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્રણેય યુવતીઓ દિવાલ પાસે કચરાની ડોલ મુકી તેના પર ચઢીને નારી સંરક્ષણ ગૃહના કમ્પાઉન્ડની વોલ કૂદીને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ પોલીસે ત્રણેય યુવતીઓને ઝડપી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પોલીસ કર્મચારીઓએ હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રણ યુવતીઓ સાથે મુસાફરી કરી રહેલા શંકાસ્પદ યુવકને ઝડપી પાડયો હતો. વડોદરા રેલવે સ્ટેશન આવતાં તેમણે શંકાસ્પદ વ્યક્તિનો તથા ત્રણ યુવતીઓનો કબજો વડોદરા રેલવે પોલીસની મિસિંગ સેલ ટીમને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલ મૌસમી ઉર્ફે સારમીન મીંટુ શેખ (રહે -પશ્ચિમ બંગાળ)​​​​,​​યાસ્મીન ઉર્ફે જન્નત જજમીયા મુસ્લિમ (બન્ને રહે -બાંગ્લાદેશ),પોપીબેગમ ઉર્ફે ફરજાના મોહમ્મદ શેખ (રહે-બાંગ્લાદેશ) અને નાજમુલ અલીબુદીન શેખ (રહે -પશ્ચિમ બંગાળ) હોવાનું બહાર આવ્યું હતું.

ટ્રેનની ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
જ્યારે ત્રણેય યુવતીઓના આધાર કાર્ડની ચકાસણી કરતા આધારકાર્ડમાં એડ્રેસ ભરૂચનું હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ આધાર કાર્ડના આધારે યુવતીઓના ડોક્યુમેન્ટ મેળવી મામા નામના વ્યક્તિ પાસે બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 03 બનાવટી આધાર કાર્ડ, 06 નંગ મોબાઇલ ફોન, રોકડા રૂપિયા, એટીએમ કાર્ડ તથા ટ્રેનની ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે કરી નાજમુલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણેય યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી
આ ત્રણે યુવતીઓને વડોદરાના નિઝામપુરામાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. વહેલી સવારે આ ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહના કર્મચારીઓ તેમજ સિક્યુરિટીને ચકમો આપી ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. 2 બાંગ્લાદેશી સહિત 3 યુવતીઓ ફરાર થઇ જતાં નારી સંરક્ષણ ગૃહની સિક્યોરિટીની પણ પોલમપોલ છતી થઇ છે. વહેલી સવારે નારી સંરક્ષણ ગૃહ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા શહેર પોલીસે તંત્રની ફતેગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાચની ટીમ કામે લાગી ગઈ હતી.

યુવતીઓ ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો
મળેલી માહિતી પ્રમાણે આ ત્રણેય યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાથી કેવી રીતે ફરાર થઇ, અને કયા રસ્તા ઉપરથી કયા વાહનમાં બેસીને કઇ તરફ ગઇ તે જાણવા પોલીસે સંબંધિત સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી છે. જોકે પોલીસને કોઇ સગડ મળ્યાં નથી. ભોપાલમાં બે બાંગ્લાદેશી આતંકવાદી ઝડપાયા બાદ ફરાર બાંગલાદેશી યુવતીઓની પણ પૂછપરછ થઇ શકતી હતી. પરંતુ, નારી સંરક્ષણ ગૃહની ગંભીર બે દરકારીના કારણે 2 બાંગ્લાદેશી સહિત યુવતીઓ ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 517 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 796 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 800 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 800 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 801 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 801 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 802 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 802 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 815 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 819 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 821 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहले
↑