देश की बात, आपके शहर से
Indore30°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

ગુજરાત ભરમાં કાતિલ ઠંડી, હજુ બે દિવસ સુધી અમદાવાદથી અમરેલી અને કચ્છથી બનાસકાંઠા સુધી ઠંડીની આગાહી

8.2 ડીગ્રી સાથે પાટણ ઉ.ગુ.નું સૌથી ઠંડું શહેર બન્યુંનલિયા 6.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી શિયાળાની ગાત્રો થિજાવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

Abhishek Raghuvanshi11 जनवरी 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 8.2 ડીગ્રી સાથે પાટણ ઉ.ગુ.નું સૌથી ઠંડું શહેર બન્યું
  • નલિયા 6.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી શિયાળાની ગાત્રો થિજાવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ બન્યા બાદ ફરી એકવાર શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. અમદાવાદ સહિત રાજ્યના અંદાજે 10થી વધુ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડીગ્રીથી પણ નીચે આવી ગયો હતો. અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 9.1 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 7.1 ડીગ્રીએ પહોંચી જતાં લોકો ગાત્રો થીજવતી ઠંડીમાં તોબાહ પોકારી ઊઠયા હતા.આગામી 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડીગ્રી સુધી લઘુતમ તાપમાન રહેવાની શક્યતાઓ છે.

આજે આ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છના વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નલિયા, રાજકોટ, કેશોદ, કંડલા એરપોર્ટ અને મહુવામા લઘુતમ તાપમાનના પોરો 10 ડીગ્રીથી નીચે આવી ગયો હતો. આ સિવાય ભુજ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન 7 ડીગ્રી અને ગિરનાર પર 2 ડીગ્રી નોંધાયું છે.

યલો એલર્ટને પગલે હવામાન વિભાગે ચેતવણી આપી
હવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.

હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીને કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પૂરી થશે એટલે ફરીવાર 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેને કારણે યલો એલર્ટ રહેશે. જોકે બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો નોંધાશે.

8.2 ડીગ્રી સાથે પાટણ ઉ.ગુ.નું સૌથી ઠંડું શહેર
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હાડ થિજાવતી ઠંડી અનુભવાઈ રહી છે. સોમવારે પણ લઘુતમ તાપમાન 1 ડીગ્રી સુધી ઘટ્યું હતું. સતત બીજા દિવસે 10 ડીગ્રીથી નીચા તાપમાનને લઇ વાતવરણ ઠંડુંગાર બન્યું છે. ઉત્તર ગુજરાતમાં સોમવારે ઠંડી 1 ડીગ્રી સુધી ઘટતાં 8.2 ડીગ્રી સાથે પાટણ સૌથી ઠંડું રહ્યું હતું. બીજી બાજુ દિવસનું તાપમાન ત્રણેક ડીગ્રી વધ્યું હતું. જોકે 26 ડીગ્રીની નીચા તાપમાનને કારણે બપોરના સમયે પણ વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠામાં શીતલહેર ફૂંકાશે તેમજ મુખ્ય 5 શહેરમાં દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી શકે છે.

રાજ્યમાં આ શહેરોમાં સૌથી વધુ ઠંડી

શહેરઠંડી
અમદાવાદ9.3 ડીગ્રી
ગાંધીનગર9.0 ડીગ્રી
વડોદરા8.9 ડીગ્રી
જૂનાગઢ9.2 ડીગ્રી
રાજકોટ9.7 ડીગ્રી
પાટણ9.5 ડીગ્રી
નલિયા6.5 ડીગ્રી
ડીસા9.5 ડીગ્રી
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑