देश की बात, आपके शहर से
Indore29°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 13 बार पढ़ी गई

27 વર્ષની દીકરીની માતાના આડા સંબંધો, પ્રેમી તાંત્રિક વિદ્યાના નામે 90 દિવસ સાથે પણ રહ્યો, પતિને 14 વર્ષે જાણ થઈ

નવા ઘરમાં રહેવા ગયા ત્યારે પત્નીએ પ્રેમીને જ કેટરિંગનો ઓર્ડર આપ્યો હતોપત્નીએ લગ્ન બાદના અધિકારો પણ આપ્યા નહીં અને દૂર રહેવાનો પ્રયાસ કરતી અમદાવાદ શહેરમાં રહેતા એક પરિણીત પુરૂષને પત્નીના લગ્નેતર સંબંધોની 14 વર્ષ બાદ જાણ થઈ હતી.

Abhishek Raghuvanshi25 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • નવા ઘરમાં રહેવા ગયા ત્યારે પત્નીએ પ્રેમીને જ કેટરિંગનો ઓર્ડર આપ્યો હતો
  • પત્નીએ લગ્ન બાદના અધિકારો પણ આપ્યા નહીં અને દૂર રહેવાનો પ્રયાસ કરતી

અમદાવાદ શહેરમાં રહેતા એક પરિણીત પુરૂષને પત્નીના લગ્નેતર સંબંધોની 14 વર્ષ બાદ જાણ થઈ હતી. જેને પગલે તેમણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. ફેમિલી કોર્ટ સમક્ષ આવેલા આ રસપ્રદ કિસ્સામાં અરજદાર પતિને પત્નીના લગ્નેતર સંબંધો અંગે 14 વર્ષ બાદ જાણ થતાં છૂટાછેડા માટે અરજી કરી છે. રસપ્રદ વાત તો એ છે કે અરજદારની પત્નીનો પ્રેમી ગેરમાર્ગે દોરી તાંત્રિક વિદ્યાના નામે 90 દિવસ તેના ઘરમાં જ રહ્યો અને પતિની ગેરહાજરીમાં અનૈતિક સંબંધો બાંધતા હતાં. હાલ દંપતીને 27 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો છે.

લગ્નના 6 વર્ષ બાદ પત્ની પરિવારના સભ્યો સાથે ઝઘડો કરવા લાગી
વર્ષ 1993માં અરજદાર પતિ મહેશ(નામ બદલ્યું છે) લગ્ન રીટા(નામ બદલ્યું છે)સાથે થયા હતા. લગ્ન જીવનની શરૂઆતના દિવસોમાં પતિ-પત્ની અમદાવાદમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના 6 વર્ષ સુધી બધું હેમખેમ ચાલ્યુ. પરંતુ ત્યાર બાદ પત્ની રીટા પતિ મહેશના પરિવારજનો સાથે ઝઘડાઓ કરવા લાગી હતી. જેને પગલે થોડા વર્ષ બાદ તેઓ પોતાનું ઘર લઈ અલગ રહેવા લાગ્યા હતા.

પત્નીએ પ્રેમીની બહેનપણીના પતિ તરીકે ઓળખાણ કરાવી
વર્ષ 2007ની આસપાસ એટલે કે લગ્નના 14 વર્ષ બાદ રીટા રમેશ(નામ બદલ્યું છે) નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા. જેમની ઓળખાણ પત્નીએ બહેનપણીના પતિ, ઉપરાંત પોતાનું બાળક અને રમેશનું બાળક સાથે અભ્યાસ કરે છે તેમ કહી આપી હતી. આ ઉપરાંત તેઓ જ્યારે અમદાવાદમાં પોતાના નવા મકાનમાં રહેવા ગયા ત્યારે તેમના ઘરના વાસ્તુ પ્રસંગ નિમિત્તે કેટરિંગનું કામ પણ રમેશને સોંપ્યું હતું. જે બાદ અવાર-નવાર રમેશ પરિણીતાના ઘરે આવતો-જતો હતો. આ અંગે પતિ જ્યારે પત્નીને સવાલ કરતો ત્યારે યોગ્ય જવાબ આપતી નહીં અને તેમની સાથે ઝઘડો કરતી. અરજદાર પતિએ છૂટાછેડાની કરેલી અરજીપ્રમાણે પત્નીએ તેમને લગ્ન બાદના અધિકારો પણ આપ્યા ન હતા અને તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતી હતી.

90 દિવસ સાથે રહ્યાં બાદ પણ પ્રેમી પરિણીતાના ઘરે આવતો જતો
તેમાં પણ સૌથી આંચકાજનક વાત તો એ છે કે જ્યારે અરજદાર પોતાના નવા ઘરે રહેવા ગયા ત્યારે રમેશે તેમના ઘરમાં ભૂત-પ્રેત હોવાનું જણાવી, તાંત્રિક વિદ્યા કરવાના બહાને કહ્યું કે મારે તમારા ઘરમાં રહેવું પડશે. ત્યાર બાદ રમેશ 90 દિવસ સુધી અરજદારના ઘરમાં રહ્યો હતો. ત્યાર બાદ પણ તેઓ તેમના ઘરે આવતા જતા. જે બાદ સમય જતાં અરજદાર પતિને પત્નીના રમેશ સાથે સંબંધો હોવાની લગ્ન જીવનના 14 વર્ષ બાદ જાણ થઈ અને વર્ષ 2021ના ઓગસ્ટમાં તેમનાથી અલગ રહેવા જતા રહ્યા હતા.

પત્નીના વ્યભિચારથી ત્રસ્ત થઈ પતિએ છૂટાછેડાની અરજી કરી
આ બાબતે અરજદારના વકીલ સુરેશ બુલાણીએ જણાવ્યું કે પતિએ પત્નીના વ્યભિચારી વર્તનથી ત્રસ્ત થઈ પતિ મહેશભાઈએ પત્નીથી દૂર થવા માટે છૂટા છેડાની અરજી કરી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑