देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

ઓમિક્રોન વેરિયન્ટથી તંત્ર અલર્ટ, 11 હાઇરિસ્ક દેશમાંથી 41 લોકો સુરત આવ્યા, તમામ 7 દિવસ હોમ ક્વોરન્ટીન

પોઝિટિવ કેસનો આંક 144039 પર પહોંચ્યો176 સેન્ટર પર રસીકરણ હાથ ધરવામાં આવશે ઓમિક્રોન વેરિયેન્ટ જે દેશોમાં જોવા મળી રહ્યો છે એવા હાઇરિસ્ક 11 દેશમાંથી સુરત આવેલા 41માંથી 31 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 10ના પેન્ડિંગ છે.

Abhishek Raghuvanshi30 नवंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પોઝિટિવ કેસનો આંક 144039 પર પહોંચ્યો
  • 176 સેન્ટર પર રસીકરણ હાથ ધરવામાં આવશે

ઓમિક્રોન વેરિયેન્ટ જે દેશોમાં જોવા મળી રહ્યો છે એવા હાઇરિસ્ક 11 દેશમાંથી સુરત આવેલા 41માંથી 31 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 10ના પેન્ડિંગ છે. વિદેશથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. ઓમિક્રોનના અલર્ટ વચ્ચે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે 176 સેન્ટર પર રસીકરણ હાથ ધરવામાં આવશે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 થઈ
શહેરમાં 4 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144039 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એકપણ દર્દીનું મોત નીપજ્યું નહોતું. અત્યારસુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2116 થયો છે. ગત રોજ શહેરમાંથી 10 દર્દીએ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. અત્યારસુધીમાં શહેર જિલ્લામાં 141902 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 થઈ છે.

तस्वीरों में खबर2 फोटो
સુરતમાં 400થી વધુ લોકો વિદેશથી આવ્યા છે જેમાંથી 200 જેટલાના ટેસ્ટ કરાયા છે (પ્રતિકાત્મક તસવીર).સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે (પ્રતિકાત્મક તસવીર).

વિદેશથી 426 મુસાફર સુરત આવ્યા
જોખમી દેશ કેટેગરી સિવાયના અન્ય દેશોમાંથી આવેલા 426 મુસાફરમાંથી 178 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 70 મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે 108નો રિપોર્ટ પેન્ડિંગ છે. અન્ય હાઇરિસ્ક સિવાયના દેશમાંથી આવનરા મુસાફરોમાંથી 5 ટકા રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે આ વેરિયેન્ટથી રિઇન્ફેક્શન થાય છે કે નહીં એની તપાસ ચાલી રહી છે. લોકોએ માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

જિલ્લામાં આવેલા 4 NRIનાં સેમ્પલ લેવાયાં
સુરત જિલ્લામાં વિદેશથી આવેલા ચાર જણનાં સેમ્પલો ટેસ્ટિંગ માટે મોકલી દીધાં હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે. રોજગાર અર્થે ગયેલા ચોર્યાસી તાલુકાના એકલારા ગામના વતની ત્રણ દિવસ પહેલાં યુકેથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કામરેજ તાલુકાના ખાનપુરની ત્રણ વ્યક્તિ પણ પરત આવી હોવાનું જાણવા મળે છે. આ તમામને હાલ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તમામ વ્યક્તિ 25થી 40 વર્ષની હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑