देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 3 बार पढ़ी गई

હૃદય કંપાવતી આપવીતી:રાજકોટમાં કોરોના બાદ 4 મહિનાથી પ્રોફેસર પતિ કોમામાં, રડતા રડતા પત્નીએ કહ્યું, મે દીકરાને જન્મ આપ્યાની તેને ખબર નથી, ખુશી મનાવું કે દુઃખ!

એક સમયે અન્યની મદદ કરવા સક્ષમ પરિવાર આજે પોતાની સહાય માટે વલખા મારે છે રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયા હાલ કોમામાં છે. ગત એપ્રિલ માસમાં કોરોના થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Abhishek Raghuvanshi23 अगस्त 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • એક સમયે અન્યની મદદ કરવા સક્ષમ પરિવાર આજે પોતાની સહાય માટે વલખા મારે છે

રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયા હાલ કોમામાં છે. ગત એપ્રિલ માસમાં કોરોના થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં બીજા જ દિવસે તેમને વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી હતી. જોકે તેના થોડા સમયમાં પ્રોફેસર કોમામાં ચાલ્યા ગયા હતા. છેલ્લા ચાર મહિનાથી પ્રોફેસરની સારવાર થઇ રહી હોવાને કારણે પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. પત્ની નમ્રતાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, મારા પતિ કોમામાં છે અને તેને ખબર પણ નથી કે મેં પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના આવવાની પરિવારમાં ખુશી મનાવું કે પતિ કોમામાં છે તેનું દુઃખ તે સમજાતું નથી.

પતિનો ઈલાજ પુત્રીનો અભ્યાસ અને ઘર ચલાવવાનાં પણ રૂપિયા બચ્યાં નથી
નમ્રતાબેને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી પતિની આ સ્થિતિ છે. અમારો નાનકડો પરિવાર તેમના લીધે જ ચાલતો હતો. અત્યાર સુધી તેમનો અડધો પગાર આવતો હતો. પરંતુ આવતા મહિનેથી તે પણ બંધ થવાનો છે. જેને લઈને ઘર કેવી રીતે ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે. એટલું જ નહીં મારી નાની પુત્રીને શાળામાં બેસાડવાની છે, તેને લઈને તેની ફી સહિતનાં પ્રશ્નો ઉભા થયા છે. એક સમયે અન્યની મદદ કરવા સક્ષમ પરિવાર આજે પોતાને કોઈ સહાય મળે તેની રાહ જોઈ રહ્યો છે. જોકે સ્વાભિમાન પૂર્વક જિંદગી જીવેલા પ્રોફેસરની પત્ની અને માતા કોઈ પાસે હાથ પણ લાંબો કરી શકતા નથી.

तस्वीरों में खबर5 फोटो
આ તસવીર પિતા-પુત્રીના પ્રેમની પ્રતિતિ કરાવે છે.ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.પત્ની પુત્રને પતિની બાજુમાં સુવડાવે છે.દીકરી પિતાની સેવામાં ખડેપગે રહે છે.પ્રોફેસરનું ઘર.

સમાજ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાં કરેઃ પત્ની
પતિનાં ઈલાજ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી તો અમારી નાની-મોટી બચત તેમજ સગા-સંબંધીઓની મદદથી તેમનો ઈલાજ કરાવ્યો છે. પણ હજુ તેમની સારવાર કેટલો સમય ચાલશે તે પણ નક્કી નથી. અને આ માટેની આર્થિક સગવડ પણ હવે રહી નથી. ત્યારે સરકાર અને સમાજને મારી વિનંતી છે કે, સમાજનાં લોકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાં કરે. સરકાર અમારી અને અમારા પરિવારની સામે જોઇને બનતી મદદ કરે.

નાનકડી દીકરી કહે છે, પપ્પા જલ્દી ઉભા થાવ, રમકડાં લઈ દ્યો
પોતાની હાલની સ્થિતિ અંગે જણાવતા નમ્રતાબેન રડી પડ્યા હતા અને કહ્યું હતું કે, જે રસોઈ અમે સાથે મળીને ખાતા-પીતા એ જગ્યા જોઈને આજે તેઓ બેડ પર હોવાનું યાદ આવી જાય છે. ત્રણ વર્ષની નાની દીકરી કહે છે કે, પપ્પા જલ્દી ઉભા થાવ, રમકડાં લઈ દ્યો, ઘણીવાર મને કહે છે કે, પપ્પા ઉભા થાયને ત્યારે મને આ રમકડું લઈ દેજે અને બહાર ફરવા પણ જવું છે. એ જોઈને અમારી આંખો ભરાય જાય છે.

પિતાને ખબર નથી કે તેના ઘરે પુત્રનું આગમન થયું છે
ઉલ્લેખનીય છે કે, જ્યારે રાકેશભાઇ વઘાસિયા કોમામાં ગયા ત્યારે પત્ની નમ્રતાબેન ગર્ભવતી હતા અને બાદમાં પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ કરૂણતા એ છે કે ઘરે પુત્ર આગમનના ખુશીના સમાચાર પતિને કંઇ રીતે કહેવા. આ અંગેની જાણ રાકેશભાઇને પણ નથી. જોકે લગ્નની વર્ષગાંઠ આવતાં તેઓ પતિ પાસે ગયા હતા અને પતિને કોમામાં જોતાં આક્રંદ મચાવ્યો હતો. દરમિયાન તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મદાતા પિતાને આજે પણ ખબર નથી કે તેના ઘરે પુત્ર રમી રહ્યો છે.

હોસ્પિટલનો ખર્ચ ઉપાડવા સેવાભાવી લોકો તૈયાર
પ્રોફેસર રાકેશ વઘાસિયા કોમામાંથી જલ્દી બહાર આવે તે માટે નામાંકિત ડોક્ટર્સનો પણ લોકો સંપર્ક કરી પરિવારને આશ્વાસન આપી રહ્યાં છે. કોમામાંથી બહાર લાવવાના પ્રયાસ માટે આયુર્વેદિક ડોક્ટર્સે તેમના પત્નીની તેમજ ભાઈ સાથે વાત કરી છે. હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉપાડવા પણ સેવાભાવી લોકો તૈયાર થયા છે. પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે, છતાં બીજા પાસેથી મદદ લેતા અચકાય છે, તે અંગે લોકો વાકેફ હોવાથી પરિવારને રૂબરૂ મ‌ળવા પહોંચી રહ્યાં છે.

શૈક્ષણિક સંસ્થાઓ, પ્રોફેસરો મદદ માટે તૈયાર
પ્રોફેસર લાંબા સમયથી કોમામાં હોવાની જાણ થતાં એજ્યુકેશન સાથે સંકળાયેલ અનેક સંસ્થાઓ અને પ્રોફેસરોએ આ પરિવાર સાથે વાત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. નિદત્ત બારોટ, હરદેવસિંહ જાડેજા, સુનિલ વોરા તેમજ મુકેશ દોશી (દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ) સહિતના આગેવાનો પરિવારને રૂબરૂ મળવા પહોંચ્યા હતા અને પરિસ્થિતિ જાણી હતી. સાથે જ પ્રોફેસરના પત્ની નમ્રતાબેનનો બેંક એકાઉન્ટ નંબર મેળવી મદદ માટે આયોજન શરૂ કર્યું છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑