વેક્સિનની અછત:સુરતમાં વેક્સિનના બંધ સેન્ટર પર ધક્કા ન ખાઓ, કોવેક્સિનનાં 16 સેન્ટર અને કોવિશીલ્ડનાં 98 સેન્ટર જાહેર
સેન્ટરો બંધ કરતાં લોકો ધક્કા ખાતા હોવાથી પાલિકા દ્વારા નવું લિસ્ટ જાહેર કરાયુંએક સેન્ટર પર 275 લોકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે સુરતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યાના સાત દિવસમાં જ અડધોઅડધ સેન્ટર બંધ કરવા પડ્યાં છે.
- સેન્ટરો બંધ કરતાં લોકો ધક્કા ખાતા હોવાથી પાલિકા દ્વારા નવું લિસ્ટ જાહેર કરાયું
- એક સેન્ટર પર 275 લોકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે
સુરતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યાના સાત દિવસમાં જ અડધોઅડધ સેન્ટર બંધ કરવા પડ્યાં છે. વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાથી પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી 116 સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યાં છે. લોકો બંધ વેક્સિનેશન સેન્ટર પર ધક્કા ખાતા હોવાથી હવે પાલિકાએ 114 સેન્ટરોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં કોવેક્સિનનાં 16 અને કોવિશીલ્ડનાં 98 સેન્ટર જાહેર કરાયાં છે.
બીજો ડોઝ લેવા આવનારને અગ્રિમતા અપાશે
સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નવાં સેન્ટરોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 114 સેન્ટરોનું લિસ્ટ છે. એમાં એક સેન્ટર પર 275 લોકોને રસી મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તમામ સન્ટરો પર જેના 84 દિવસ પછી બીજો ડોઝ લેવાનો છે અને બીજા ડોઝનો મેસેજ આવ્યો છે તેને અગ્રિમતા આપવામાં આવશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले