देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

26 સંસદીય બેઠકમાં વેક્સિનેશન:પાટીલના નવસારીમાં 5.60 લાખ લોકોનું જ વેક્સિનેશન, આદિવાસી બેઠક બારડોલીમાં સૌથી વધુ 13.73 લાખ લોકોએ રસી લીધી

અમદાવાદ (પૂર્વ)-અમરેલી મતક્ષેત્ર પણ કોવિડ વેક્સિનેશનના લોએસ્ટ-5માં સામેલ, સાંસદો વેક્સિનેશન માટે પહેલ કરતા જ નથીબીજા ડોઝના વેક્સિનેશનમાં સાબરકાંઠાનો પ્રભાવશાળી દેખાવ, આદિવાસી વિસ્તારોમાં વેક્સિનેશન બાબતે લોકોમાં વધુ જાગૃતિ ગુજરાતમાં વેક્સિનેશનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.

Abhishek Raghuvanshi16 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અમદાવાદ (પૂર્વ)-અમરેલી મતક્ષેત્ર પણ કોવિડ વેક્સિનેશનના લોએસ્ટ-5માં સામેલ, સાંસદો વેક્સિનેશન માટે પહેલ કરતા જ નથી
  • બીજા ડોઝના વેક્સિનેશનમાં સાબરકાંઠાનો પ્રભાવશાળી દેખાવ, આદિવાસી વિસ્તારોમાં વેક્સિનેશન બાબતે લોકોમાં વધુ જાગૃતિ

ગુજરાતમાં વેક્સિનેશનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં વેક્સિનેશનમાં દેશમાં ત્રીજા સ્થાને છે. ત્યારે ગુજરાતમાં સાંસદોના મતવિસ્તાર પ્રમાણે સૌથી વધુ બારડોલીમાં 13.73 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે, જ્યારે સી. આર. પાટીલના નવસારીમાં 5.60 લાખ લોકોનું જ વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં ચર્ચામાં રહેતા ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી મતવિસ્તારના સાંસદ સી.આર. પાટીલનો સમાવેશ ઓછા વેક્સિનેશનવાળા સંસદીય વિસ્તારમાં થઈ રહ્યો છે.

કોરોનાકાળમાં નેતાઓ પર સતત આક્ષેપો થયા
ગુજરાતમાં કોરોનાકાળમાં નેતાઓ ઘરની બહાર ન નીકળ્યા હોવાના ઘણા આક્ષેપો થઈ ચૂક્યા છે. આ સાથે ઈલેક્શનમાં પણ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા મેળાવડાને કારણે કોરોનાના કેસમાં વધારો થયો હોવાનું અવારનવાર ચર્ચામાં રહે છે. જ્યારે નેતાઓ દ્વારા કરવામાં આવતા કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પણ ઉલ્લંધન કરતા હોવાના પણ કેસ નોંધાયા છે. ત્યાર બાદ વેક્સિનેશન શરૂ થયા બાદ પણ પોતાના મતવિસ્તારમાં જાગૃતિ માટે પણ ન આવતાં હોવાના આક્ષેપ લાગ્યા છે.

तस्वीरों में खबर6 फोटो

ગામડાંમાં અંધશ્રદ્ધાથી વેક્સિનેશન ઓછું
કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાંથી ડર જતો નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ગામડાંમાં લોકો વેક્સિનના નામથી જ દૂર ભાગી રહ્યા છે. તેમને ડર છે કે કોરોનાની વેક્સિન લીધા પછી તેમને કોઈ બીમારી લાગી જશે. જોકે આ માત્ર એક અફવા છે, કારણ કે ગુજરાતમાં લાખો લોકોએ વેક્સિન લઈ પણ લીધી છે અને તેઓ સારા પણ છે, પરંતુ કેટલાંક ગામડાંમાં ડર અને અંધશ્રદ્ધા વેક્સિનેશન સામે હાવી બની ગઈ છે, જેથી વેક્સિન માટે હેલ્થકર્મચારીઓ લોકોને સમજાવી રહ્યા છે.

વેક્સિનેશન વધારવા નેતાઓએ બહાર આવવું જોઈએ
શહેરી વિસ્તારમાં વેક્સિનેશનમાં વધારો થઈ રહ્યો છે, જોકે હાલ પણ ગામડાંમાં વેક્સિનેશન જોઈએ એટલા પ્રમાણમાં નથી. હેલ્થકર્મચારીઓ લોકોને સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે. નેતાઓએ પોતાના મતવિસ્તારમાં લોકોને વેક્સિન લેવા સમજાવવા માટે બહાર આવવું જોઈએ એવી લોકમાગ ઊઠી છે.

ગુજરાતમાં 2 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન થયું
ગુજરાતમાં અત્યારસુધીમાં 2 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારસુધીમાં કુલ 1.59 કરોડ લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 46 લાખ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 87.95 લાખ પુરુષોને વેક્સિનનો પહેલો ડોઝ મૂકવામાં આવ્યો છે, જ્યારે 73.30 લાખ મહિલાઓને પહેલો ડોઝ મૂકવામાં આવ્યો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑