देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 13 बार पढ़ी गई

સુરતમાં ભાસ્કરનું રિયાલિટી ચેક:શહેરની 21માંથી 20 કોવિડ હોસ્પિટલે કહ્યું, ‘વેઇટિંગ છે, નામ લખાવી દો, બેડ ખાલી થશે તો કહીશું’

જાણીતી હોસ્પિટલોમાં દિવ્યભાસ્કરે દર્દીના સગા બની બેડની સ્થિતિ તપાસી દિવ્યભાસ્કરે શહેરની 21 હોસ્પિટલમાં દર્દીના સ્વજન બનીને બેડની સ્થિતિ ચકાસી હતી; એમાંથી 20 હોસ્પિટલે એક જ જવાબ આપ્યો હતો કે અમારે ત્યાં બેડ ફુલ છે, એટલે 10થી 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ છે.

Abhishek Raghuvanshi7 अप्रैल 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • જાણીતી હોસ્પિટલોમાં દિવ્યભાસ્કરે દર્દીના સગા બની બેડની સ્થિતિ તપાસી

દિવ્યભાસ્કરે શહેરની 21 હોસ્પિટલમાં દર્દીના સ્વજન બનીને બેડની સ્થિતિ ચકાસી હતી; એમાંથી 20 હોસ્પિટલે એક જ જવાબ આપ્યો હતો કે અમારે ત્યાં બેડ ફુલ છે, એટલે 10થી 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ છે. હાલ તમે નામ લખાવી દો, બેડ ખાલી થશે એટલે સામેથી ફોન કરીશું.

એક બેડ ખાલી છે, પણ અમારી પાસે ઓક્સિજન નથી

કિરણ : અમારે ત્યાં તમામ બેડ ફુલ છે અને લાંબું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. દર્દીને દાખલ કરવા હોય તો બીજી હોસ્પિટલમાં તપાસ કરો.

યુનિટી : એકપણ વોર્ડમાં જગ્યા નથી. તમે બીજી હોસ્પિટલમાં દર્દીને ખસેડો. અમારે ત્યાં ક્યારે વારો આવશે એ કહી શકાય નહીં.

શેલ્બી : અમારી હોસ્પિટલમાં 10થી વધારેનું વેઇટિંગ ચાલે છે, એટલે તમે અત્યારે નામ લખાવી દો. બેડ ખાલી થશે ત્યારે ફોન કરીશું.

મૈત્રી : અત્યારે તો જગ્યા નથી, પરંતુ તમે નામ લખાવી શકો છો વારો આવશે એટલે તમને સામેથી જાણ કરીશું.

બેન્કર : અમારે ત્યાં એકપણ બેડ ખાલી નથી. તમારે દાખલ થવું હોય તો બીજી હોસ્પિટલમાં જઇને તપાસ કરી લો.

યુનિક : બેડના અભાવે 48 કલાકથી કોઇ નવાં એડમિશન થયાં નથી. હોસ્પિટલમાં જગ્યા જ નથી તો અમે પણ શું કરવાના?

BAPS : હાલ તો જગ્યા જ નથી. રોજ ઇન્ક્વાયરી કરતા રહેજો. બેડ મળશે તો તમને ચોક્કસ કહીશું કે દાખલ થઇ જાઓ.​​​​​​​

વિનસ : રૂપિયાનો કોઇ સવાલ જ નથી, તમામ બેડ ફુલ છે અને 25થી વધુ વેઇટિંગ છે. વ્યવસ્થા થશે તો તમને જાણ કરીશું.​​​​​​​

એપલ : અમારી હોસ્પિટલમાં 50થી ઉપર વેઇટિંગ ચાલી રહ્યું છે. દર્દીની હાલત વધારે ગંભીર હોય તો બીજી હોસ્પિટલમાં તપાસ કરો.​​​​​​​

નિર્મલ : કોરોના દર્દીઓ માટેના તમામ વોર્ડ ફુલ છે. તમે નંબર લખાવી જાઓ. કોઈ બેડ ખાલી થશે તો તમને કહીશું.

પ્રાણનાથ : હોસ્પિટલમાં જગ્યા જ નથી. તમને એક નંબર આપું છું; તેમની પર રોજ ફોન કરજો. કોઇ પેશન્ટને રજા મળશે તો બેડ મળશે.

આયુષ : 20 દર્દી પહેલેથી જ વેઇટિંગમાં છે. સ્થિતિ બહુ ખરાબ છે. તમે બીજી હોસ્પિટલમાં પ્રયત્ન કરો તો બેડ મળી જશે.

ટ્રાયસ્ટાર : કોરોનાના ઘણા દર્દી આવી રહ્યા છે. અમને ના કહેતા પણ સારું નથી લાગતું, પણ શું કરીએ અમારી પાસે બેડ જ નથી.​​​​​​​

જી.બી. વાઘાણી : બેડ તો નથી જ, સાથે ઓક્સિજનની પણ અછત છે, એટલે સિરિયસ દર્દીને દાખલ કરવાનો પ્રશ્ન જ નથી આવતો.

સનશાઇન : હોસ્પિટલમાં ICU ફુલ છે, વેન્ટિલેટર પણ ખાલી નથી. 40 દર્દી વેઇટિંગમાં છે. તમે જ બોલો શું કરીએ?

સંજીવની : મારી પાસે જગ્યા જ નથી તો હું શું કરું? અહીં પહેલેથી જ બેડ ફુલ છે અને દર્દીઓ પણ વેઇટિંગમાં છે, જગ્યા નહીં થાય.

ગિરીશ ગ્રુપ : બીજી હોસ્પિટલમાં તપાસ કરો. બેડ જ ખાલી નથી તો અમે શું કરીએ. તમામ બેડ ફુલ થઈ ગયાં છે.

શ્રી : બે-પાંચ દિવસ સુધી પણ બેડ ખાલી થાય એવું લાગતું નથી, એટલે તમે બીજી હોસ્પિટલમાં તપાસ કરી લો અને ત્યાં દાખલ થઇ જાઓ.

વેદાંત : 24માંથી 23 બેડ ફુલ થઈ ગયાં છે. એક જ બેડ ખાલી છે, પરંતુ અમારી પાસે ઓક્સિજન નથી અને 6 દર્દી ઓક્સિજન પર છે.

સિવિલ : કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી છે. દર્દીની હાલત મુજબ તેમને નક્કી કરેલા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑