देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 16 बार पढ़ी गई

ચોંકાવનારા CCTV:સુરતમાં ઘરમાંથી સળગતો પતિ બહાર દોડી આવ્યો, પાછળ પત્ની ધાબળો લઈને દોડી બચાવ્યો, બંને ગંભીર રીતે દાઝ્યા

દંપતી ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળ્યાકેવી રીતે સળગ્યા તેને લઈને પોલીસ મૂંઝવણમાં સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાંથી બુધવારે રાત્રે ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળી આવેલા દંપતીના સીસીટીવી સામે આવ્યા છે.

Abhishek Raghuvanshi5 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • દંપતી ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળ્યા
  • કેવી રીતે સળગ્યા તેને લઈને પોલીસ મૂંઝવણમાં

સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાંથી બુધવારે રાત્રે ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળી આવેલા દંપતીના સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં પણ સીસીટીવીમાં સળગતી હાલતમાં ઘરની બહાર દોડી આવેલા પતિને બચાવવા દોડતી પત્ની સહિત બે મહિલા પણ દેખાય છે. જોકે, આખી ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

દંપતીએ કેવી રીતે આગમાં સપડાયા તે અંગે પોલીસને કંઈ ન કહ્યું
સૈયદપુરા વિસ્તારમાં રહેતો ગણેશ ચૌહાણ (ઉ.વ. 45) બુધવારે રાત્રે પત્ની રફિયા (ઉ.વ.34) અને પુત્રી તથા પુત્ર સાથે ઘરમાં સૂતેલો હતો. દરમિયાન દોઢેક વાગ્યાના પતિ ભેદી રીતે સળગી ગયો હતો. જેને પગલે ઘરની બહાર દોડી આવેલા પતિ બાદ પત્નીને દાઝી ગયેલી હાલતમાં લોકોએ 108-એબ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બંને જણા કેવી રીતે સળગી ઊઠ્યાં તે અંગે કોઈ ફોડ પાડ્યો નહીં હોવાથી પોલીસ પણ મૂંઝવણ અનુભવી રહી છે. લાલગેટ પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા પણ દંપતીએ કેવી રીતે આગમાં સપડાયા તે વિશે કંઈ પણ કહ્યું નથી.

तस्वीरों में खबर3 फोटो
સળગતા પતિને બચાવવા પત્ની સહિત બે મહિલાઓએ પ્રયાસ કર્યો.પત્ની ધાબળો લઈને આવીને પતિને બચાવવા પ્રયાસ કર્યો.ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સોસાયટીના રહિશો દોડી આવ્યા.

પત્નીએ ધાબળો અને માટી નાખી પતિને બચાવવા જતા પોતે પણ દાઝી
પત્ની રફિયાએ જણાવ્યું હતું કે, રાત્રે અમે સૂતા હતા. અચાનક મારા પતિની પીઠ સળગવા લાગી હતી. જેથી એ દોડીને ઘર બહાર નીકળી ગયા, હું પણ એમની પાછળ દોડીને બહાર ગઈ તો જોયું કે તેઓ જમીન ઉપર પડી ગયા હતા. તાત્કાલિક દોડીને ધાબળો અને માટી નાખી આગ ઓલવવાનો પ્રયાસ કરતા મારા હાથ પણ દાઝી ગયા હતા. 15 વર્ષ પહેલાં અમારું ઘર છોડીને જતી રહેલી મારી બહેન છેલ્લા કેટલાક મહિનાઓથી જોર જબરજસ્તીથી અમારી સાથે જ રહેતી હતી. પહેલાં ક્યારેય આવું નથી થયું. પોલીસ તપાસ કરે અને અમને ન્યાય આપે તેવી અપેક્ષા છે.

પોલીસ ન્યાય અપાવે તેવી આશા
ગણેશ ચૌહાણે જણાવ્યું હતું કે, હું તો સૂતો હતો. અચાનક મારી પીઠ સળગતા દોડીને બહાર નીકળી ગયો હતો. લોકોએ અને મારી પત્નીએ મને બચાવ્યો, છેલ્લા કેટલાક સમયથી મારી સાળી જબરજસ્તી તેના પતિ સાથે મારા ઘરમાં રહે છે અને કહે છે ગમે તે થઈ જાય તમને ઘરમાંથી બહાર કાઢી ને જ રહીશ. આ વાત ગયા શુક્રવારની છે અને 5 દિવસમાં જ આ ઘટના બની છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી જ આશા રાખીએ છીએ.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑