देश की बात, आपके शहर से
Indore25°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 9 बार पढ़ी गई

મોદી સ્ટેડિયમમાં મોદી લહેર:અમદાવાદના ગ્રુપે મોદીની ટીશર્ટ પહેરીને અલગ અંદાજે એન્ટ્રી મારી, ‘ભારત માતા કી જય’ અને ‘નરેન્દ્ર મોદીની જય’ના નારા લગાવ્યા

સ્ટેડિયમનું નામકરણ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતા મોદીની ટીશર્ટ પહેરીને દર્શકો મેચ જોવા પહોંચ્યાઆખા ગ્રુપે સ્ટેડિયમની બહાર 'ભારત માતા કી જય' અને 'નરેન્દ્ર મોદીની જય'ના નારા લગાવ્યાઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચનો આજે પ્રથમ દિવસ છેભારત સીરિઝમાં 2-1થી આગળ છે, મેચ જીતવા અથવા ડ્રો કરવા પર ભારતનું જોર ભારતમાં ક્રિકેટનો એક અલગ જ ક્રેઝ છે.

Abhishek Raghuvanshi4 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • સ્ટેડિયમનું નામકરણ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતા મોદીની ટીશર્ટ પહેરીને દર્શકો મેચ જોવા પહોંચ્યા
  • આખા ગ્રુપે સ્ટેડિયમની બહાર ‘ભારત માતા કી જય’ અને ‘નરેન્દ્ર મોદીની જય’ના નારા લગાવ્યા
  • ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચનો આજે પ્રથમ દિવસ છે
  • ભારત સીરિઝમાં 2-1થી આગળ છે, મેચ જીતવા અથવા ડ્રો કરવા પર ભારતનું જોર

ભારતમાં ક્રિકેટનો એક અલગ જ ક્રેઝ છે. ભારતના ક્રિકેટ રસિકો કોઈપણ પ્રકારની ચેમ્પિયનશિપને જોવાનું ચૂકતા નથી. ત્યારે આજે અમદાવાદના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડીયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ યોજાઈ રહી છે. જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદીઓની સાથે દેશ-વિદેશથી સમર્થકો મેચ જોવા માટે આવી રહ્યા છે. આવા સમયે ભારતની ટીમને ચિયર કરવા માટે દર્શકો અવનવા પોશાકો અને બોડી પેઈન્ટ કરાવીને સ્ટેડિયમમાં પહોંચ્યા છે. આજે ચોથી મેચના પ્રથમ દિવસે અમદાવાદનું એક ગ્રુપ નરેન્દ્ર મોદીની પ્રિન્ટ વાળી ટી શર્ટ પહેરીને સ્ટેડિયમ ખાતે પહોંચ્યું હતું.

12 લોકોના ગ્રુપે અલગ અંદાજમાં એન્ટ્રી લીધી
અસારવા વિસ્તારમાંથી રાકેશ શુક્લા 12 લોકોના ગ્રુપ સાથે મેચ જોવા પહોંચ્યા હતા. રાકેશ શુક્લાએ જણાવ્યું હતું કે, અત્યારે સરદાર પટેલ સ્ટેડિયમનું નામકરણ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે. જેથી તેઓ આજે નરેન્દ્ર મોદીના પ્રિન્ટ વાળી ટી શર્ટ પહેરીને આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અગાઉ જ્યારે આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું ત્યારે તેઓ સરદાર પટેલની ટી શર્ટ પહેરીને મેચ જોવા માટે આવતા હતા. આ તમામ લોકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના આખા ગ્રુપે સ્ટેડિયમની બહાર ‘ભારત માતા કી જય’ અને ‘નરેન્દ્ર મોદીની જય’ના નારા લગાવ્યા હતા અને ત્યારપછી સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ કર્યો હતો.

तस्वीरों में खबर3 फोटो
મોદીના ફોટો પ્રિન્ટ કરાવેલી ટીશર્ટ બનાવડાવીરાકેશ શુક્લા 12 લોકોના ગ્રુપ સાથે મોદીની ટીશર્ટ પહેરીને મેચ જોવા પહોંચ્યાગ્રુપમાં નાના બાળકો પણ મોદીની ટીશર્ટ પહેરીને મેચ જોવા પહોંચ્યા.

ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑