देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 14 बार पढ़ी गई

ચૂંટણી તંત્રની તૈયારી:મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતદાન કેન્દ્રો પર EVM મશીન મોકલવાની કામગીરી શરૂ, મતદાન મથકો પર રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

ચૂંટણી તંત્ર દ્વારા આજે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામા આવશે સવારથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પરથી પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મોકલવાની કામગીરી શરૂ રાજ્યમાં આવતીકાલે એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાનની અને 23મી ફેબ્રુઆરી 2021ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે.

Abhishek Raghuvanshi20 फरवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • સવારથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પરથી પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મોકલવાની કામગીરી શરૂ

રાજ્યમાં આવતીકાલે એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાનની અને 23મી ફેબ્રુઆરી 2021ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામા આવશે. આજે સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવ્યા છે. 16 સેન્ટર પરથી EVM રિસીવિંગ અને ડિસપેચની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મોકલવાની કામગીરી કરવામાં આવી છે. EVM મશીનને ચેક કરી અને તેને પેટીમાં મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આજે રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીન 48 વોર્ડના 4500થી વધુ મતદાન મથકમાં રહેશે. આવતીકાલે 6 સવારે મોકકોલ બાદ સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. આવતીકાલે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવશે.

तस्वीरों में खबर4 फोटो
EVM હેઠળ કુલ 10,920 બેલેટીંગ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા16 સેન્ટર પરથી EVM રિસીવિંગ અને ડિસપેચની કામગીરી હાથ ધરવામાં આવીઘનશ્યામ પ્રજાપતિ, ચૂંટણી અધિકારીસવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવ્યા

ચૂંટણી તંત્ર દ્વારા 48 વોર્ડમાં 192 સીટ પર મતદાન માટે 4550 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન 16 રીટર્નીંગ ઓફીસર અને 16 આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ દેખરેખ રાખશે. મતદાન માટે તંત્ર દ્વારા EVM હેઠળ કુલ 10,920 બેલેટીંગ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે 28161 પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં 23 લાખ 71 હજાર 60 પુરૂષ મતદાર અને 21 લાખ 70 હજાર 141 સ્ત્રી મતદારો, 145 જેટલા અન્ય મતદારો એમ કુલ 45 લાખ 41 હજાર 346 મતદારો ચૂંટણીમાં મતદાન કરશે.

ચૂંટણી અધિકારી ઘનશ્યામ પ્રજાપતિએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સવારથી EVM મશીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રિસાઇડીંગ ઓફીસર, આસી. પ્રોસાઇડીંગ ઓફિસર સહિતનો સ્ટાફ આજથી EVM મશીન પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથક પર મોકલવામાં આવશે. બસમાં જે તે મતદાન મથકમાં EVM પહોંચાડવામાં આવશે. સ્ટાફ આખી રાત ત્યાં હાજર રહેશે. આવતીકાલ સવારે મોક કોલ બાદ 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે મતદાન પૂરું થયા બાદ ડિસપેચ સેન્ટર પર EVM લાવી અને ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામા આવશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑