PMનો આસામ પ્રવાસ:મોદીએ એક લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા, કહ્યું- જમીન માત્ર ઘાસ-માટી જ નથી, તે આપણી માતા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં છે. અહીંના શિવસાગર જિલ્લામાં એક લાખથી વધુ લોકોને જમીનનો પટ્ટો આપવાની શરૂઆત કરી છે. તેનો ફાયદો જિલ્લાના 1.06 લાખ લોકોને થશે. પટ્ટો મળ્યા પછી લોકો જમીનના માલિક બની જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં છે. અહીંના શિવસાગર જિલ્લામાં એક લાખથી વધુ લોકોને જમીનનો પટ્ટો આપવાની શરૂઆત કરી છે. તેનો ફાયદો જિલ્લાના 1.06 લાખ લોકોને થશે. પટ્ટો મળ્યા પછી લોકો જમીનના માલિક બની જશે. જ્યારે PMના પ્રવાસ પહેલા ઓલ આસામ સ્ટુન્ડટ્સ યુનિયન(AASU) એ નાગરિકતા સંશોધન કાયદા(CAA)ની વિરુદ્ધ દેખાવ કર્યા. આ દરમિયાન તેમની પોલીસની સાથે રકઝક થઈ.
વિધાનસભા ચૂંટણી પહેલા PMનો પ્રવાસ મહત્વનો
જમીનનો માલિકી હક મળ્યા પછી લોકોને અન્ય સરકારી સુવિધાઓ પર મળવા લાગશે. તેઓ બેન્કમાંથી લોન પણ લઈ શકશે. રાજ્યની ભાજપ સરકારે મે 2016થી લઈને અત્યાર સુધીમાં 2.28 લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા છે. આ કારણે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા PMના પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
દેખાવકારોએ મશાલ સરઘર કાઢ્યું
CAAની વિરુદ્ધ AASUએ પર્યાવરણ પ્રભાવ આંકલન અધિનિયમ(EIA)ને રદ કરવાની માંગને લઈને મશાલ સરઘસ કાઢ્યું. તેમની માંગ એ પણ હતી કે રાજ્યમાં આસામ એકોર્ડ ધારા છ પર સમિતિનો રિપોર્ટ લાગુ કરવામાં આવે. આ ધારા મૂળ નિવાસીઓના બંધારણીય અધિકારોની રક્ષા કરે છે.
પોલીસે પરવાનગી આપી નથી
દેખાવને રોકવા માટે ગુવાહાટી પોલીસે AASU કાર્યાલય શહીદ ભવનને બેરિકેડ્સ લગાવીને બ્લોક કરી દીધો. પોલીસે કહ્યું હતું કે દેખાવકારો મસાલ લઈને આગળ વધી શકશે નહિ. તે પછી સ્ટુડન્ટ્સે બેરિયરની અંદર જ દેખાવો કર્યા હતા.
પોલીસની સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ
AASUના સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્ય અને અધ્યક્ષ દિપાંક કુમાર નાથની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભટ્ટાચાર્ય એ કહ્યું કે અમે મશાલોને હેન્ડઓવર કરવાથી ઈન્કાર કરી દીધો હતો કારણ કે તે અમારા દેખાવોનો હિસ્સો હતો. અમે પ્રશાસનને આશ્વાસન આપ્યું છે કે અમારો દેખાવ શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી થશે. તેમ છતાં ભાજપ સરકાર ડરેલી છે, કારણે તેમને ખબર છે કે તેમણે લોકોને નિરાશ કર્યા છે.
પોલીસની સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ
AASUના સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્ય અને અધ્યક્ષ દિપાંક કુમાર નાથની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભટ્ટાચાર્ય એ કહ્યું કે અમે મશાલોને હેન્ડઓવર કરવાથી ઈન્કાર કરી દીધો હતો કારણ કે તે અમારા દેખાવોનો હિસ્સો હતો. અમે પ્રશાસનને આશ્વાસન આપ્યું છે કે અમારો દેખાવ શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી થશે. તેમ છતાં ભાજપ સરકાર ડરેલી છે, કારણે તેમને ખબર છે કે તેમણે લોકોને નિરાશ કર્યા છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले