देश की बात, आपके शहर से
Indore30°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

ખેડૂત આંદોલનનો 25મો દિવસ:દિલ્હી બોર્ડર પર અડગ ખેડૂત આજે શહીદ દિવસ મનાવશે, આંદોલનમાં જીવ ગુમાવનારની યાદમાં કાર્યક્રમ કરશે

ટિકરી બોર્ડર પર કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલન કરી રહ્યાં છે દિલ્હી પાસે આવેલા હરિયાણા અને UP બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ છે.

Abhishek Raghuvanshi20 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

દિલ્હી પાસે આવેલા હરિયાણા અને UP બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ છે. સરકાર અને ખેડૂત બન્ને તરફથી કોઈ પહેલ ન થવાના કારણે અહીં સમય થોભી ગયો છે. હાલ કોઈ મોટી હલચલ નથી. ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન રોજની જેમ ચાલી રહ્યું છે.

આ બધાની વચ્ચે PM નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ સાહિબ પહોંચ્યા. અહીં તેમણે શિશ ઝુકાવ્યું. તેમનું અહીં આવવાનું પહેલાથી નક્કી ન હતું. તે અચાનક ગુરુદ્વારા પહોંચ્યા હતા.

तस्वीरों में खबर5 फोटो
ટિકરી બોર્ડર પર કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલન કરી રહ્યાં છેમનમાં ગુસ્સો, હાથમાં તિરંગોઃ ગાજીપુર બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં સામેલ એક નિહંગ શીખપાઘડી બાંધી રહેલા વોલેન્ટિયર્સનું કહેવું છે કે પાઘડી અમારું ગૌરવ છે, એટલા માટે અમે તેને પ્રમોટ કરી રહ્યાં છીએપંજાબના ટેટૂ આર્ટિસ્ટે ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે આર્ટની મદદ લીધી છેનાનકડાં હાથમાં કમાન, ગાજીપુર બોર્ડર પર ગતકાનો અભ્યાસ કરી રહેલો બાળક.

તો આ તરફ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આજે શહીદી દિવસ મનાવશે. તો આ દરમિયાન ધરણા સ્થળ અને આખા પંજાબમાં શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઘણા કાર્યક્રમ વિશેષ હશે. ભારતીય ખેડૂત યૂનિયનના ચીફ સેક્રેટરી માંગે રામ ત્યાગીએ આ માહિતી આપી.

સિંધુ બોર્ડર પર પાઘડીનું લંગર

પંજાબથી આવેલા વોલેન્ટિયર્સના એક ગ્રુપે સિંધુ બોર્ડર પર પાઘડી લંગર શરૂ કર્યું છે. અહીં ખેડૂતોને ફ્રીમાં પાઘડી બાંધવામાં આવી રહી છે. વોલેન્ટિયર્સ પાઘડી પણ પોતાની સાથે લાવ્યા છે. એ પણ મફતમાં આપવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે અમે પણ લોકોને જણાવી રહ્યાં છે કે પાઘડી કેવી રીતે બંધાય છે.
ખેડૂતોને ફ્રીમાં ટેટૂ બનાવી આપવામાં આવે છે

પંજાબના એક ટેટૂ આર્ટિસ્ટે આંદોલન વાળા સ્થળે સ્ટોલ લગાવ્યા છે. અહીં ખેડૂતોને ફ્રીમાં ટેટૂ બનાવી આપવામાં આવે છે. ટેટૂ બનાવી રહેલા રવિન્દ્ર સિંહે જણાવ્યું કે, આ પહેલનો હેતું ખેડૂતોને મોટિવેટ કરવાનો છે. આનાથી આ આંદોલન તેમના માટે યાદગાર બની જશે.

રવિન્દ્રએ જણાવ્યું કે, લુધિયાનાથી આવીને ખેડૂતોના હાથ પર ટેટૂ બનાવી રહ્યો છું. આ પણ સમર્થન આપવાની એક રીત છએ. અત્યાર સુધી 30 ખેડૂતોએ ટેટૂ બનાવડાવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકોએ ટ્રેક્ટર, પાક, પંજાબનો નકશો અને મોટિવેશનલ ક્વોટ બનાવડાવ્યા છે.

પંજાબની હોસ્પિટલથી સ્ટાફ પહોંચ્યો
પંજાબની અલગ અલગ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ ખેડૂતોની મદદ માટે પહોંચી રહ્યો છે. તેમનું કહેવું છે કે અમે અહીં ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. લુધિયાણાની એક હોસ્પિટલમાં નર્સ હર્ષદીપ કૌરે જણાવ્યું કે, જો કોઈ બિમાર પડે છે તો અમે તેની સારવાર માટે તૈયાર છીએ.

રાજસ્થાનમાં પણ આંદોલને જોર પકડ્યું
કૃષિ કાયદાના વિરોધમાં રાજસ્થાનમાં પણ 12 ડિસેમ્બરથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. અલવરના શાહજહાંપુર ખેડા હરિયાણા બોર્ડર પર 30×15ફુટના ટેન્ટ શરૂ થઈને તેનો વિસ્તાર હવે લગભગ એક કિમી સુધી ફેલાઈ ચૂક્યો છે.

રાજસ્થાનમાં થઈ રહેલા આંદોલનમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને ખેડૂત પણ સામેલ થયા છએ. તેમના માટે ટેન્ટ લગાડવામાં આવ્યા છે. અહીં રાતનો પારો ચાર ડિગ્રી સેલ્સિયસથી નીચે જવા માંડ્યો છે. ખેતરમાં ઝાકળની બૂંદ જામવા લાગી છે, પણ ખેડૂતો અડગ છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑