देश की बात, आपके शहर से
Indore24°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

કૃષિ કાયદાનો વિરોધ LIVE:પંજાબ-હરિયાણાથી આવેલા ખેડૂતોને પોલીસે દિલ્હી બોર્ડર પર અટકાવ્યા, 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની મંજૂરી માંગી

દિલ્હીના સિંધુ બોર્ડરની તસવીર આજે સવારની છે. ખેડૂતોને અટકાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ તહેનાત છે. કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ-હરિયાણાના ખેડૂતોના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે.

Abhishek Raghuvanshi27 नवंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ-હરિયાણાના ખેડૂતોના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે. પંજાબથી દિલ્હી કૂચ કરવા જીદે ચડેલા ખેડૂતોને પોલીસના વોટર કેનનો માર, રસ્તા જામ કરવા માટે લગાડવામાં આવેલા બેરિકેડ્સ અને ટીઅર ગેસના સેલ પણ ન અટકાવી શક્યા. ખેડૂત સતત આગળ વધી રહ્યાં છે. રાતે 2.30 વાગ્યે તે દિલ્હીથી કુંડલી બોર્ડર લગભગ 8 કિમી દૂર હતા. તેમણે કહ્યું કે, હરિયાણાના તમામ બેરિકેડ્સ તોડી દેવાયા છે, હવે શુક્રવારનો નાસ્તો દિલ્હીમાં જ કરીશું.પોલીસે આજે ફરી ટીઅર ગેસના સેલ છોડ્યા, પણ ખેડૂત દિલ્હીમાં ઘુસવા માટે જીદે ચડ્યા છે. તેમનું કહેવું છે કે અમે શાંતિથી પ્રદર્શન કરી રહ્યાં છે. તેને ચાલું રાખીને અમે દિલ્હીમાં એન્ટ્રી કરીશું. લોકતંત્રમાં પ્રદર્શનની મંજૂરી હોવી જોઈએ.

અપડેટ્સ

तस्वीरों में खबर3 फोटो
પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસે વોટર કેનન ચલાવીને ખેડૂતોને અટકાવવાનો પ્રયાસ કર્યો. તસવીર અંબાલાની છે.દિલ્હીમાં મજનૂંના ટીલા ગુરુદ્વારા પાસે ગુરુવારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની પોલીસે ધરપકડ કરીકરનાલમાં GT રોડ પર ખેડૂત રસ્તા પર જ જમવા બેસી ગયા. આનાથી લાંબો જામ લાગી ગયો.
  • દિલ્હી-બહાદૂરગઢ હાઈવે પર ટીકરી બોર્ડર પર પણ પોલીસે વોટર કેનન અને ટીઅર ગેસનો ઉપયોગ કર્યો. અહીંયા ખેડૂત પોલીસ સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા
  • દિલ્હી પોલીસે સરકાર પાસે 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની મંજૂરી માંગી છે.
  • હરિયાણા-દિલ્હી બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો પર પોલીસે આજે ફરી ટીઅર ગેસના સેલ છોડ્યા છે. વાહનોને સિંધુ બોર્ડર તરફ જવાથી અટકાવવામાં આવી રહ્યાં છે. દિલ્હી ટ્રાફિક પોલીસે કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી જતા વાહનો વેસ્ટર્ન-ર્ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેથી અટકાવી શકાય છે.
  • ખેડૂતોના દેખવાને ધ્યાનમાં રાખતા પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. અહીંયા ખેડૂતોએ આખી રાત જમાવડો કર્યો અને સવારથી નારાબાજી શરૂ કરી દીધી. આજે ઉત્તરપ્રદેશમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરશે.
  • ભારતીય ખેડૂત યુનિયન(ભાકિયૂ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કૃષિ કાયદાના વિરોધમાં UP નેશનલ હાઈવે અનિશ્વિત સમય માટે જામ કરવાનો નિર્ણય કર્યો છે.
  • સોનીપતમાં ખેડૂત અને પોલીસમાં તણાવ વધી ગયો છે, ખેડૂતોનું એક ગ્રુપ પાનીપત-સોનીપત બોર્ડર પર પહોંચી ગયું છે. ખેડૂતોએ એવું પણ કહ્યું કે, બેરિકેડ્સ હટાવવાનું શરૂ કરી દીધું છે.
  • ગુરુવારે ચંદીગઢ-દિલ્હી નેશનલ હાઈ વે પર અંબાલામાં સદ્દોપુર બોર્ડર પર ખેડૂતો પર પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને નદીમાં ફેંકી દીધા અને દિલ્હી તરફ આગળ વધ્યાં. નેશનલ હાઈવે જામ થવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકો ઘણા કલાકો સુધી જામમાં ફસાઈ રહ્યાં.

કેન્દ્રએ કહ્યું- 3 ડિસેમ્બરે વાત કરીશું, પણ ખેડૂતો માંગ પર અડગ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને આંદોલન ખતમ કરવાની અપીલ કરતા કહ્યું કે, 3 ડિસેમ્બરે તેમની સાથે વાત કરવામાં આવશે, પર ખેડૂતો તેમની વાત પર અડ્યાં છે. તે કેન્દ્રના ત્રણેય કૃષિ બિલને પાછા લેવાની માંગ કરી રહ્યાં છે. ખેડૂતોને અટકાવવા માટે પોલીસે દિલ્હી બોર્ડર પર ટ્રકને આડા અને ત્રાસા ઊભા કર્યા છે. બોર્ડર પર વાહનોનો લાંબો જામ છે.

લોકો ખેતરના રસ્તે નીકળ્યા, દિલ્હીના રસ્તા આજે પણ બંધ
નેશનલ હાઈવે બંધ થવાથી લોકો હેરાન જોવા મળ્યાં. પંજાબ-હરિયાણા હાઈવે પર ઘણી જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો. લોકો ખેતરના રસ્તે જવા મજબૂર થયા. દિલ્હી જવાના રસ્તા આજે પણ બંધ રહેશે.

ચંદીગઢ- દિલ્હીની 3 હજાર રૂપિયાની એરટિકિટ 35 હજારમાં વેચાઈ
ખેડૂત આંદોલનના કારણે ચંદીગઢ-દિલ્હી હાઈવે બંધ રહ્યો. આ જ કારણે ચંદીગઢથી દિલ્હી જતી ફ્લાઈટ્સની ટિકિટ 1000 ટકાથી પણ મોંઘી થઈ ગઈ. એર વિસ્તારાએ 3 હજાર વાળી ટિકિટ 35 હજારમાં વેચી. એર ઈન્ડિયાએ કહ્યું કે, ખેડૂતોના વિરોધના કારણે જે યાત્રિઓની ગુરુવારે ફ્લાઈટ છૂટી ગઈ, તે તેને રિશિડ્યુલ કરાવી શકશે. યાત્રિઓને આ સુવિધા ‘નો શો વેવર’ હેઠળ મળશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑