સરકારની જાહેરાત:ગુજરાત સરકાર પાંચ લાખથી વધુ કર્મચારીઓને રૂ. 10 હજાર બોનસ આપશે, માસિક 10 હપતામાં પરત ચૂકવવા પડશે
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા રૂપે કાર્ડના સ્વરૂપમાં એડવાન્સ ચૂકવાશે દિવાળીને ગણતરીનો દિવસ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવી છે, જેનો લાભ રાજ્યના 5 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીને સીધો લાભ મળશે.
- ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા રૂપે કાર્ડના સ્વરૂપમાં એડવાન્સ ચૂકવાશે
દિવાળીને ગણતરીનો દિવસ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવી છે, જેનો લાભ રાજ્યના 5 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર દીપાવલીના પર્વ પર તહેવારોનું વગરવ્યાજનું રૂ 10 હજાર એડવાન્સ ફેસ્ટિવલ આપશે, જેને આગામી 10 મહિનામાં 10 હપતામાં ચૂકવવાનું રહેશે.
સરકારી કર્મચારીઓ ખરીદી કરી શકશે
દિવાળી પર્વ પર સરકારી કર્મચારીઓ ખરીદી કરી શકે એ માટે એડવાન્સ ફેસ્ટિવલ બોનસ આપવાનું સરકારે નક્કી કર્યું છે. સરકારી કર્મચારીઓ તહેવારોને અનુલક્ષીને ચીજવસ્તુઓ અને મીઠાઈ સહિતની ખરીદી કરી શકે એ માટે નિર્ણય કરાયો છે. એની સાથે બજારને તેજી આપવાનો અને નાના વ્યાપારીઓને રોજગારીને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને એડવાન્સ ફેસ્ટિવલ બોનસ અપાયું છે.
મંદીથી વેપારીઓને બહાર લાવવામાં મદદ મળશે
સરકારી કર્મચારીઓ પરિવાર માટે ખરીદી કરી શકે એ માટે નિર્ણય લેવાયો છે. કોરોનાના કપરા કાળમાં વેપાર-ધંધામાં મંદીનો માહોલ છે ત્યારે સરકારે ફેસ્ટિવલ એડવાન્સ બોનસ આપીને કર્મચારીઓને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા અને નાના વેપારીઓને મંદીમાંથી બહાર લાવવામાં મદદ મળી રહેશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले