देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 3 बार पढ़ी गई

ભારત વિન-વિન પોઝિશનમાં:ચૂંટણીમાં ટ્રમ્પ જીતે અથવા બાઇડન, ચીન સાથે મુકાબલો કરવા માટે બન્નેને મોદીના સાથની જરૂર

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોની તસવીર આજે સ્પષ્ટ થઈ શકે છે. એ નક્કી થઈ શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ચાર વર્ષ વધુ મળશે કે પછી જો બાઈડન વ્હાઈટ હાઉસ પહોંચશે. ભારત માટે પણ આ ચૂંટણી મહત્ત્વની છે.

Abhishek Raghuvanshi4 नवंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોની તસવીર આજે સ્પષ્ટ થઈ શકે છે. એ નક્કી થઈ શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ચાર વર્ષ વધુ મળશે કે પછી જો બાઈડન વ્હાઈટ હાઉસ પહોંચશે. ભારત માટે પણ આ ચૂંટણી મહત્ત્વની છે. કોરોના વાઈરસ, ટ્રેડવોર, સાઇબર સિક્યોરિટી અને સાઉથ ચાઈના સી. આ અમુક એવા મામલા છે, જેને લીધે ચીન અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ છે.

બીજી બાજુ, ભારત અને ચીન વચ્ચે પણ સરહદ વિવાદ ચાલી રહ્યો છે. USA ટુડેના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ અને બાઈડનના કેમ્પેન પર નજર નાખો તો એ સ્પષ્ટ થઈ જાય છે કે બન્નેમાંથી ભલે કોઈપણ જીતે, ચીન પ્રત્યે તેમનું વલણ કડક જ રહેશે. ભલે ટ્રમ્પે વાયુપ્રદૂષણ મુદ્દે ભારતને ગંદું ગણાવ્યું હોય. અહીં આ ચૂંટણી અને ભારત એની અસર વિશે સમજીએ.

કોમન ચેલેન્જ
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભારત હોય કે અમેરિકા, બન્ને માટે હાલ ચીન જ સૌથી મોટો પડકાર છે. અમેરિકાના સુપરપાવરના દરજ્જાને શી જિનપિંગ પડકારી રહ્યા છે. બીજી બાજુ, ભારતની જમીન પર બીજિંગની લાલચી નજર ટકેલી છે. બન્ને ચીનના કાવતરાને નિષ્ફળ કરવામાં સાથે આવી રહ્યા છે. બજાર, આકાર અને વિશ્વાસને ધ્યાનમાં રાખતાં એશિયામાં ચીનને ટક્કર આપવાની શક્તિ માત્ર ભારતમાં છે, જેના માટે અમેરિકા દરેક સ્થિતિમાં ભારતનો સાથ ઈચ્છશે.

એક ઉદાહરણથી સમજો
આવા વખતે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ચાલી રહી હતી. ટ્રમ્પના નંબર 2 અને નંબર 3 મંત્રી ભારત સહિત એશિયન દેશોની મુલાકાતે હતા. વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને રક્ષામંત્રી માર્ક એસ્પર બે દિવસ ભારતમાં રોકાયા હતા. પછી શ્રીલંકા અને માલદીવ્સ પણ ગયા. દરેક યાત્રામાં ચીનની હિંદ મહાસાગરમાં વધી રહેલી દખલગીરી અને પ્રભાવ પર થોડીક જાહેરમાં તો થોડીક ગુપ્ત વાતચીત થઈ. આનાથી ઝલક તો મળી જ જાય છે કે ટ્રમ્પ અથવા બાઈડન ભલે ગમે તે જીતે, ડિફેન્સ અને ફોરેન પોલિસી વધુ નહીં બદલાય. અમેરિકામાં પહેલાં પણ આ ટ્રેન્ડ રહ્યો છે. જોકે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં માત્ર બે વખત ભારતનું નામ લેવામાં આવ્યું હતું.

હાલ નહીં તો ક્યારેય નહીં
USA ટુડેના જણાવ્યા પ્રમાણે, ચીન હવે અમેરિકન સુરક્ષા, આર્થિક હિતો અને સંસ્કૃતિ માટે સૌથી મોટું જોખમ અને પડકાર બની ચૂક્યો છે. તેની પર શકંજો ઘણા સમય પહેલાં જ લાવવાનો હતો, પણ હાલ પણ મોડું નથી થયું. અમેરિકાને ફરી તેના મિત્રા દેશ, નાટો અને અન્ય ગઠબંધનો સાથે લાવવા પડશે. જો આવું થશે તો મુકાબલો મુશ્કેલ નહીં હોય. અમેરિકન અધિકારી આની પર ઝડપથી કામ કરી રહ્યા છે. રાજકારણ આમાં અડચણ નહીં બને.

ટ્રમ્પના ચીન પર 5 મુખ્ય આરોપ

  • ચીને કોરોના વાઈરસ ફેલાવ્યો. અમેરિકા પાસે એના પુરાવા છે. બીજિંગને આની કિંમત ચૂકવવી પડશે.
  • સાઉથ ચાઈના સી પર કબજો કરીને દુનિયાના 30 ટકા વેપાર પર કબજો કરવા માગે છે.
  • ભારત સહિત પાડોશી દેશોની જમીન પર કબજો કરવા માગે છે ચીન, પાડોશીઓને ધમકાવી રહ્યું છે બીજિંગ.
  • ચીન દુનિયાના દરેક લોકતાંત્રિક દેશ માટે જોખમ. તેને ત્યાં માનવાધિકાર જેવી કોઈ વસ્તુ નથી.
  • સાઇબર સિક્યોરિટી અને ટ્રેડના મામલામાં અમેરિકા હવે ચીનને કોઈ રાહત નહીં આપે.

બાઈડનનું ચીન અંગેનું વલણ

  • ચીને અમેરિકન ચૂંટણીમાં દખલ કરવાનું કાવતરું ઘડ્યું, છોડીશું નહીં.
  • અમેરિકન કંપનીઓને ચીનમાં હેરાનગતિ થઈ રહી છે. જીતીશું તો વળતો જવાબ આપીશું.
  • માનવાધિકારોના મુદ્દે ચીનનો રેકોર્ડ દુનિયામાં સૌથી ખરાબ.
  • હોન્ગકોન્ગ, તિબેટ અને વિયેતનામમાં ચીનની મનમાની નહીં ચાલે. સાઉથ ચાઈના સીમાં અમેરિકન કાફલો સ્થાયી કરીશું.
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑