કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 36451 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1003 અને કુલ 33740 રિકવર થયા
પ્રતિકાત્મક તસવીર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 56 દર્દીઓની હાલત ગંભીર મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 36451 પર પહોંચી ગયો છે.
- સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 56 દર્દીઓની હાલત ગંભીર
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 36451 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1003 થયો છે. ગત રોજ શહેરમાંથી 195 અને જિલ્લામાંથી 60 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 33740 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.
સિટીમાં 26466 અને જિલ્લામાં કુલ 9985 કેસ
સુરત સિટીમાં કુલ 26466 પોઝિટિવ કેસમાં 726ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9985 કેસ પૈકી 277ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 36451 કેસમાં 1003ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 24635 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 9105 દર્દી સાજા થયા છે.
સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટીલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 55 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 43 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 21 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 21 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 13 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 5 બાઈપેપ અને 7 દર્દીઓ ઓક્સિજન પર છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले