દુર્ઘટના:સુરતમાં કાપોદ્રા ઉતરાણ બ્રિજ પર અને અડાજણમાં દીપા કોમ્પલેક્સ સામે કારમાં આગ લાગી
રસ્તા વચ્ચે દોડતી વાનમાં આગ લાગી જતા ચાલક જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો શહેરમાં ચાલતી કારમાં આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
- ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો
શહેરમાં ચાલતી કારમાં આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુરૂવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઉતરાણ બ્રિજ પર કારમાં આગ લાગે છે. જેમાં કારમાં સવાર સિફ્તપૂર્વક નીચે ઉતરી જતા બચાવ થયો છે. શુક્રવારે સવારે અડાજણ વિસ્તારમાં આવેલા દીપા કોમ્પલેક્સ સામે વાનમાં આગ લાગી જાય છે. જેમાં કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નથી. ફાયરબ્રિગેડે બન્ને બનાવોમાં આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો છે. શોર્ટ સર્કિટ અને ગેસ લિકેઝથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.જો કે, આગમાં બળીને બન્ને બનાવમાં કાર ખાક થઈ ગઈ છે.
સ્પાર્કથી લાગેલી આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી.
અડાજણમાં વાન બળીને ખાક
અડાજણ વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે સવારે 11 વાગ્યા આસપાસ એક વાન રસ્તા પર સળગી ગઈ હતી.આગ લાગ્યાની જાણ થતાં જ કારમાં સવાર નીચે ઉતરી ગયા હતાં. બાદમાં સ્પાર્કથી લાગેલી આગે સમગ્ર કારને ઝપેટમાં લઈ લીધી હતી. જેથી કારની જવાળા ઉંચે સુધી પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
કારમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો.
કાપોદ્રામાં કાર સળગી
કાપોદ્રા ઉતરાણ બ્રિજ પર ગુરુવારની રાત્રે એક ફોર વ્હીલ કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોજે આગ ની જાણ થતાં જ કાર ચાલક રોડ બાજુએ કાર પાર્ક કરી બહાર દોડી ગયો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કાર દિપક હરિયાણીની હોવાનું અને કાર નંબર GJ21AA 5661 હોવાનું જાણવા મળ્યું છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
