देश की बात, आपके शहर से
Indore30°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

નુકસાનનો ભય:ઓલપાડમાં વરસાદ, તૈયાર ડાંગર પર પાણી ફરી વળ્યું

ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે કાપેલા ડાંગર ભીંજાઇ જતાં મુશ્કેલી ઓલપાડ તાલુકામાં ગુરુવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન અને ગાજવીજના કડાકા ભડાકા વચ્ચે તાલુકાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો, જેને લઈ ખેડૂત આલમ મુશ્કેલીમાં મુકાયા છે અને ડાંગર પકવતા ખેડૂતોને ફરી એકવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

Abhishek Raghuvanshi16 अक्टूबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે કાપેલા ડાંગર ભીંજાઇ જતાં મુશ્કેલી

ઓલપાડ તાલુકામાં ગુરુવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન અને ગાજવીજના કડાકા ભડાકા વચ્ચે તાલુકાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો, જેને લઈ ખેડૂત આલમ મુશ્કેલીમાં મુકાયા છે અને ડાંગર પકવતા ખેડૂતોને ફરી એકવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

એક બાજુ ચોમાસુ ડાંગરનો ઉભો પાક તૈયાર થઈ ગયેલો જોવા મળે છે ત્યારે કેટલાક ખેડૂતો ડાંગરનો પાક લણણી કરવા જોતરાઈ ગયા હતા. ઓલપાડ તાલુકા સહિતના કેટલાક વિસ્તારમાં ખેડૂતોએ ડાંગર પાકને કાપીને ખેતરોમાં જુડવાની પ્રક્રિયા ખેતમજૂરો કરી રહ્યા હતા. તેવા સમયે વાતાવરણમાં પલટો આવતા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા પોતાનો પાક બચાવવા દોડા દોડી કરવી પડી હતી. તો બીજી તરફ ડાંગરના પરાળ પણ ભીંજાઇ જવા પામ્યા હતા. આજરોજ પડેલા વરસાદને લઈ ડાંગરની કાપણી કરી ખેતરોમાં પડ્યું હતું તે ડાંગર ભીંજાઈ જતા ખેડૂતોને નુકશાન પહોંચ્યું છે. તેવું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું. હજુ પણ તાલુકામાં ડાંગરનો ઉભો પાક તૈયાર થઈને લહેરાઈ રહ્યો છે. પરંતુ વરસાદની આગાહી છે અને ખેતીના પાકોને નુકશાન થશે તેવી હાલની સ્થિતિમાં ડાંગરનો પાક કાપવો કે ન કાપવો તે દ્વિધામાં મુકાયેલા જોવા મળે છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑