બેદરકારી:ઘ-6થી ચ-6 સુધીનો સ્માર્ટ રોડ અડધો બન્યો ત્યાં તો તિરાડો પડવા લાગી ! સિમેન્ટથી છુપાવી
ગેરરીતિનો વિકાસ ગાંધીનગર મહાનગરપાલિકામાં ગેરરીતિ અને બેદરકારીનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં 60 કરોડથી વધીના ખર્ચે 6, 7 અને ગ રોડને સ્માર્ટ રોડ બનાવવાનું કામ ચાલુ થયું છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ગેરરીતિ અને બેદરકારીનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં 60 કરોડથી વધીના ખર્ચે 6, 7 અને ગ રોડને સ્માર્ટ રોડ બનાવવાનું કામ ચાલુ થયું છે. ઘ-6થી ચ-6 વચ્ચે એક મહિનાથી સ્માર્ટ રોડ બનાવવાનું શરૂ કરાયું છે અને કામગીરી હજી ચાલુ છે ત્યાં જ તિરોડો પડવા લાગી છે. રોડનું કામ લેનારી એજન્સી દ્વારા સિમેન્ટથી તિરાડો પૂરી દેવાઈ છે. મહત્ત્વનું છે કે સ્માર્ટ રોડ પર ડિઝાઇનર ફૂટપાથ, સાઇકલ ટ્રેક, લેન્ડ સ્કેપિંગ અને સ્ટ્રીટલાઇટની સાથે જરૂર જણાયે વોક-વે ઓવરબ્રિજ પણ બનાવાશે. ઉપરાંત, કોઈ પણ પ્રકારના કૅબલ, પાઇપલાઇન પસાર કરવા માટે ડક્ટ્સ અપાશે. યોજનાનું કામ ચાલુ કરી દેવાયું છે અને ગુણવત્તાની ખાતરી માટે ખાનગી એજન્સીને કામ સોંપાવાનું છે. આ ત્રણેય રોડ પર કુલ 33 કિલોમીટર લાંબો સ્માર્ટ રોડ બનશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले