ઉડાન ફોર્થ યોજના:ઉડાન-4માં સુરત-દિવની ફલાઇટ ટર્બો એરલાઇન્સ ઓપરેટ કરશે
સુરત દિવની ફલાઇટનું ઓપરેશન ટર્બો એરલાઇન્સને સોંપાયું. સુરતથી દિવ 12 કલાકને બદલે 45 મિનિટની સફર, ભાડું 2 હજાર ઉડાન ફોર્થ યોજના હેઠળ સુરતથી દિવ અને દિવથી સુરતની ફલાઇટ ટર્બો એરલાઇન્સ ઓપરેટ કરનારી છે.
- સુરતથી દિવ 12 કલાકને બદલે 45 મિનિટની સફર, ભાડું 2 હજાર
ઉડાન ફોર્થ યોજના હેઠળ સુરતથી દિવ અને દિવથી સુરતની ફલાઇટ ટર્બો એરલાઇન્સ ઓપરેટ કરનારી છે. આમ, ફલાઇટ શરૂ થયા બાદ સુરત દિવનું 578 કિમીનું અંતર 12ઃ30 કલાકની જગ્યાએ 45 મિનિટમાં પૂર્ણ થઈ જશે અને તે પણ રૂપિયા બે હજારની અંદરમાં થશે.
ઉડાન-4 યોજના હેઠળ સુરતથી દિવ અને દિવથી સુરતનો હવાઇ માર્ગ જાહેર કરયો હતો. તે પછી તે હવાઇ માર્ગ પર ફલાઇટ ઓપરેટ કરવા માટે ટ્રુ જેટની ટર્બો એરલાઇન્સ અને વેન્ચુરા એર કનેક્ટે ભર્યા હતા. તેવામાં જ સોમવારે ટેન્ડર ખોલ્યા બાદ ટ્રુ જેટની ટર્બો એરલાઇન્સે તે હવાઇ માર્ગ અપાયો હતો. સુરત દિવ વચ્ચે 567.7 કિમીનું છે અને ટ્રેન કે પછી બસથી મુસાફરી કરવામાં આવે તો તે અંતર 12ઃ30 કલાકમાં પૂર્ણ થતું હોય છે. તેવામાં જ આગામી દિવસોમાં ફલાઇટ ઓપેરેટ થશે તો તે અંતર પોણો કલાક એટલે કે 45 જ મિનિટમાં પૂર્ણ થઈ જશે. આ સાથે નવા નાના એપ્રેનને મંજૂરી અપાઈ, 4 નાની ફલાઇટ પાર્ક થશે.
વેન્ચુરા એરને વડોદરા-દિવનો હવાઇ માર્ગ મળ્યો
વેન્ચુરા એર કનેક્ટે વડોદરાથી દિવ અને દિવથી વડોદરાનો માર્ગ મળ્યો છે. જોકે, તે હવાઇ માર્ગ પણ 45 મિનિટમાં જ પૂર્ણ થશે અને તેનું પણ ભાડું બે હજારની અંદર હશે. સુરત-દીવનું ટેન્ડર ફળ્યુ ન હતું.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले