કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 29,457 પર પહોંચ્યો, મૃત્યુઆંક 931 અને કુલ 26,010 રિકવર થયા
સુરતના કોવિડ સેન્ટરની ફાઈલ તસવીર સિવિલ અને સ્મીમેરમાં કોરોનાના 133 દર્દીની હાલત ગંભીર મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 29,457 પર પહોંચી ગયો છે.
- સિવિલ અને સ્મીમેરમાં કોરોનાના 133 દર્દીની હાલત ગંભીર
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 29,457 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 931 થયો છે. ગત રોજ શહેરમાંથી 182 અને જિલ્લામાંથી 116 મળી 298 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 26,010 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
સિટીમાં કુલ 21,678 અને જિલ્લામાં 7779 કેસ
સુરત સિટીમાં કુલ 21,678 પોઝિટિવ કેસમાં 677ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 7779 કેસ પૈકી 254ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 29,457 કેસમાં 931ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 19,567 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 6443 દર્દી સાજા થયા છે.
સિવિલ અને સ્મીમેરમાં 17 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 141 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 95 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 74 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 50 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 38 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 15 દર્દીઓ ઓક્સિજન પર છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले