સુરત : 18મી લોકસભા ચૂંટણી માટે સી આર પાટીલે પ્રચારના શ્રી ગણેશ કર્યા
18મી લોકસભા એટલેકે લોકસભા ચૂંટણી 2024 માટે ભારતમાં એપ્રિલ અને મે 2024 વચ્ચે મતદાન યોજાવાની અપેક્ષા છે. લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2019માં યોજાઈ હતી.
18મી લોકસભા એટલેકે લોકસભા ચૂંટણી 2024 માટે ભારતમાં એપ્રિલ અને મે 2024 વચ્ચે મતદાન યોજાવાની અપેક્ષા છે. લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2019માં યોજાઈ હતી. સમય નજીક આવવાનો ઇંતેજાર ન કરી ભાજપાએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.
ગત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારની રચના કરી હતી જેમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.સુરતથી સી.આર.પાટીલે આગામી ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરાવ્યો છે. ભીત પર પોસ્ટર લગાવી અભિયાનની શરૂઆત કરાઈ હતી. પાટીલે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ફરી એકવાર મોદી સરકાર જીત મેળવશે. ઉધના ત્રણ દરવાજા પાસે કાર્યકારોની હાજરીમાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले