CSનું પરિણામ 25 ઓગસ્ટે જાહેર:કંપની સેક્રેટરીનું પ્રોફેશનલ અને એક્ઝિકયુટિવનું પરિણામ અનુક્રમે સવારે 11 અને બપોરે 2 વાગ્યે વેબસાઈટ પર જોવા મળશે
કંપની સેક્રેટરીનું પ્રોફેશનલ અને એક્ઝિકયુટિવનું પરિણામ 25 ઓગસ્ટે જાહેર થશે. ICSIની વેબસાઇટ પર પરિણામ જાહેર થશે. જૂન 2023માં પરીક્ષા લેવામાં આવી હતી, જેના 2 મહિનામાં જ પરિણામ જાહેર કરવામાં આવશે.
કંપની સેક્રેટરીનું પ્રોફેશનલ અને એક્ઝિકયુટિવનું પરિણામ 25 ઓગસ્ટે જાહેર થશે. ICSIની વેબસાઇટ પર પરિણામ જાહેર થશે. જૂન 2023માં પરીક્ષા લેવામાં આવી હતી, જેના 2 મહિનામાં જ પરિણામ જાહેર કરવામાં આવશે. વિષય પ્રમાણે અલગ-અલગ પરિણામ જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ ઓનલાઇન ડાઉનલોડ કરવાની રહેશે
ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડીયા દ્વારા કંપની સેક્રેટરીની દેશભરમાં જુલાઈ મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી.CS પ્રોફેશનલ અને CS એક્ઝિકયુટિવની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ આગામી 25 ઓગસ્ટે બપોરે સવારે 11 વાગ્યે અને બપોરે 2 વાગ્યે જાહેર થશે. www.icsi.edu વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે.પરિણામમાં વિષય પ્રમાણે વિદ્યાર્થીઓના માર્કસ પણ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ વેબસાઈટ પરથી પરિણામ ડાઉનલોડ કરવાનું રહેશે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્કશીટ કે કોપી આપવામાં આવશે નહિ, જેથી વિદ્યાર્થીઓએ ઓનલાઇન જ ડાઉનલોડ કરવાની રહેશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले