ABVPનો રાત્રે વિરોધ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધા ન અપાતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ ગેટ પર ઝંડા ફરકાવી પ્રદર્શન કર્યું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોડીરાતે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મેઇન રોડ ઉપર ભેગા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોડીરાતે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મેઇન રોડ ઉપર ભેગા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમરસ હોસ્ટેલને લઈને વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ બાબતોને લઈને માગ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ગેટ વિરોધ કર્યો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાત્રે યુનિવર્સિટીના ગેટ ઉપર પહોંચીને પોતાનો વિરોધ નોંધાયો હતો. વિદ્યાર્થીઓએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. થોડા દિવસ અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં જે ખાવાનું પીરસવામાં આવી રહ્યું છે તે સારી ગુણવત્તાવાળું ન હોવાની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓને પીવાના પાણીની પણ સુવિધા ન હોવાની વાત કરી હતી. સમરસ હોસ્ટેલમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા તેમને યોગ્ય સુવિધા પણ આપવામાં રસ નથી.
વારંવાર રજૂઆત છતાં ઉકેલ આવતો નથી: ABVP
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમરસ હોસ્ટેલનો પ્રશ્ન ઘણા સમયથી છે. પરંતુ સંચાલકો તેને ગંભીરતાથી લઈ રહ્યા નથી. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર દેખાવો પણ કરવામાં આવ્યા છે. પરંતુ તેમને જો પાણીની સુવિધા પણ ન મળતી હોય તો સંચાલકો શું કરી રહ્યા છે તેના ઉપર સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઉભો થાય. આ બાબતે હવે પ્રોગ્રામ આંદોલન કરવા માટેની રણનીતિ અમે નક્કી કરી રહ્યા છે

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले