देश की बात, आपके शहर से
Indore25°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 48 बार पढ़ी गई

25 દિવસમાં કુલ 19 રિર્ટન ભરવા પડે તેવી સ્થિતિ, દિવાળીના તહેવારો પહેલાં વેપારીઓ ધંધો કરે કે રિટર્ન ભરે તે અંગે મુઝવણ

ઓક્ટોબર મહિનામાં ત્રિમાસિક ગાળો અને અડધુ વર્ષ પણ પૂર્ણ થતું હોવાથી રિટર્નની ભરમાર દિવાળીના તહેવારો અગાઉ ઓકટોબરમાં વેપારીઓ મોટાભાગનો સમય રિટર્ન ભરવામાં જ વ્યસ્ત રહે એવી સ્થિતિ છે.

Abhishek Raghuvanshi7 अक्टूबर 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ઓક્ટોબર મહિનામાં ત્રિમાસિક ગાળો અને અડધુ વર્ષ પણ પૂર્ણ થતું હોવાથી રિટર્નની ભરમાર

દિવાળીના તહેવારો અગાઉ ઓકટોબરમાં વેપારીઓ મોટાભાગનો સમય રિટર્ન ભરવામાં જ વ્યસ્ત રહે એવી સ્થિતિ છે. કેમ કે, આ મહિનાના 25 દિવસમાં વેપારીઓને કુલ 19 રિટર્ન ભરવાનાં આવ્યાં છે, જેમાં ઉદ્યોગપિત, બિલ્ડર અને વેપારીઓએ જીએસટી, આઇટી અને રેરાની વિગતો આપવાની આવી છે.

આ અંગે સી.એ. અતીત શાહ કહે છે કે, ઓકટોબરમાં સામાન્ય રીતે રિટર્નની ભરમાર એટલા માટે પણ હોય છે કેમકે ત્રિમાસિક ગાળો પૂરો થાય છે અને અડધુ વર્ષ પણ પૂરું થાય છે. કેટલાક રિટર્ન તો એવાં છે કે જે ન ભરવામાં આવે તો ડબલ પેનલ્ટી લાગે છે, જેથી વેપારી એ મુંઝવણમાં છે કે, હાલમાં ધંધો કરીએ કે રિટર્ન ભરીએ?

કાપડ માર્કેટ સહિત દેશભરમાં ખરીદી જામવા માંડી છે ત્યાં આટલા રિટર્ન ભરવાનાં આવ્યાં

GST, IT, રેરા સહિતની વિગત આપવી પડશે, નહીં આપે તો ડબલ પેનલ્ટી

  • TDS-TCS પેમેન્ટ’
  • જીએસટીઆર 7-8
  • જીએસટીઆર-1
  • જીએસટીઆર-1 IIF
  • જીએસટીઆર-5-6
  • ECIC-ઇપીએફ
  • ટીડીએસ સર્ટિફિકેટ’
  • ટીસીએસ રિટર્ન
  • ટીડીએસ સર્ટિફિકેટ’
  • સીએમપી-8
  • જીએસટીઆર-38
  • જીએસટીઆર-5એ
  • જીએસટી ચલન
  • એઓસી-1
  • ટીડીએસ રિટર્ન
  • ITR-2023-24
  • રિપોર્ટ–10બી-બીબી
  • રેરા ઓડિટ’
  • KYM ઓફ સી.એ.

ભારે પેનલ્ટીની પણ જોગવાઈ છે
રિટર્ન સમયસર ન ભરાય તો ઓડિટ કેસમાં 5 હજારની પેનલ્ટી અને વ્યાજ લાગે. ટ્રસ્ટના કેસમાં તારીખ ચૂકો તો તમામ ખર્ચા બાદ મળતા નથી.’ > સુનય જરીવાલા, સી.એ.

એક પણ રિટર્ન ટાળી શકાય એમ નથી
સી.એ. નિરજ બજાજ કહે છે કે ઘણાં રિટર્ન એવા છે જે ન ભરે તો પેનલ્ટી લાગે છે. આ ઉપરાંત એકેય રિટર્ન એવા નથી જેને ટાળી શકાય. બધાને ફરજિયાત સમયસર ભરવા જ પડે છે. જો સરકાર તારીખ વધારે તો તે રિટર્ન આવતા મહિને પણ ભરવાનું જ રહે છે.

‘જીએસટીની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે’
હવે દિવાળી સુધી સતત તહેવારો આવશે. કાપડમાર્કેટમાં દિવાળીની ખરીદી દેશભરમાંથી શરૂ થઈ ગઈ છે. ત્યારે વેપારીઓ એવું ઇચ્છે છે કે જીએસટીની વિવિધ મુશ્કેલી દૂર કરવામાં આવે. સતત રિટર્ન ભરવા અને વિગતો આપવામાં ઘણીવાર રિટર્ન ભરવામાં મુશ્કેલી સર્જાય છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑