હવે ભાજપના યુવા મોરચાના પ્રભારીનો વારો:પંકજ ચૌધરીનું પ્રદેશ ભાજપના મંત્રી પદ પરથી રાજીનામું લેવામાં આવ્યું, ધંધાર્થે વિદેશમાં વધુ રહેતા હોવાથી સમય આપી શકતા ન હોવાની ચર્ચા
ગુજરાત ભાજપમાંથી વધુ એક નેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આ વખતે યુવા મોરચાના નેતા પંકજ ચૌધરીનો વારો આવ્યો છે. યુવા મોરચાના પ્રભારી તરીકે પંકજ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી હતી.
ગુજરાત ભાજપમાંથી વધુ એક નેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આ વખતે યુવા મોરચાના નેતા પંકજ ચૌધરીનો વારો આવ્યો છે. યુવા મોરચાના પ્રભારી તરીકે પંકજ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી હતી. પંકજ ચૌધરીનું પ્રદેશ ભાજપના મંત્રી પદ પરથી રાજીનામું લેવામાં આવ્યું છે. પંકજ ચૌધરીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રાજીનામું સોંપ્યું છે. જોકે, રાજીનામું ક્યારે આપવામાં આવ્યું તે જાણી શકાયું નથી.
સમય આપી શકતા ન હોવાથી રાજીનામું આપ્યાની ચર્ચા
બીજી તરફ પંકજ ચૌધરી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. પરંતુ ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પંકજ ચૌધરી પોતાના ધંધાર્થે વિદેશમાં વધારે સમય રહેતા હોવાથી પાર્ટીમાં સમય આપી શકતા નહોતા. આમ, પંકજ ચૌધરીએ સમયના અભાવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले