देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 19 बार पढ़ी गई

સ્માર્ટ સિટી પાયાની સુવિધામાં ઊણી ઊતરી છે:સૌથી વધુ 392 કરોડ ટેક્સ ચૂકવતાં પ. ઝોનમાંથી લાઈટ, સફાઈ, ઢોરના ત્રાસની સૌથી વધુ 76,485 ફરિયાદ મળી

મ્યુિન.ના ડેટા મુજબ 30 જૂન સુધીના 6 માસમાં સાતેય ઝોનમાંથી કુલ 3.47 લાખ ફરિયાદો મળી જૈનુલ અન્સારી અમદાવાદીઓને લાઈટ, સફાઈ જેવી પાયાની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી. ખુદ મ્યુનિ.ના આંકડા આ બાબતનો પુરાવો આપે છે.

Abhishek Raghuvanshi18 जुलाई 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • મ્યુિન.ના ડેટા મુજબ 30 જૂન સુધીના 6 માસમાં સાતેય ઝોનમાંથી કુલ 3.47 લાખ ફરિયાદો મળી

જૈનુલ અન્સારી અમદાવાદીઓને લાઈટ, સફાઈ જેવી પાયાની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી. ખુદ મ્યુનિ.ના આંકડા આ બાબતનો પુરાવો આપે છે. પ્રત્યેક ઝોનમાં રસ્તે રઝળતાં ઢોરનો ઉપદ્રવ પણ વધ્યો છે. કોર્પોરેશનના કોમ્પ્રિહેન્સિવ કમ્પલેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએસ) પર 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીના માત્ર 6 મહિનામાં 3.47 લાખ ફરિયાદ મળી હતી. પશ્ચિમ ઝોનના લોકો સૌથી વધુ 391.81 કરોડ ટેક્સ ભરતા હોવા છતાં આ ઝોનમાંથી જ પાયાની સુવિધાઓ અંગે સૌથી વધુ 76,485 ફરિયાદ મળી હતી.

પાયાની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી
મ્યુનિ.ને મળેલી કુલ ફરિયાદોમાંથી 60 ટકા એન્જિનિયરિંગ વિભાગને લગતી છે. સીસીઆરએસના ડેટા અનુસાર રોડ પર ભૂવા, તૂટેલા રોડ, ગટરો ભરાઈ જવી તેમજ ઈજનેર વિભાગને લગતી સૌથી વધુ 2.05 લાખ ફરિયાદ મળી હતી. મધ્ય ઝોનમાંથી સૌથી વધુ 49 હજાર ફરિયાદ ઈજનેર વિભાગને લગતી હતી. 2023ના પ્રથમ 6 મહિનામાં મળેલી કુલ 3.47 લાખ ફરિયાદમાંથી મોટાભાગની ફરિયાદનો નિકાલ કરી દેવાયો હોવાનો મ્યુનિ. ચોપડે દાવો કરાયો છે. જો કે, આજની તારીખે પણ 10,680 ફરિયાદનો નિકાલ કરવાનો બાકી છે.

મોટા ભાગની ફરિયાદ ક્લોઝ બતાવવામાં આવે છે, પણ હજુ 10,680નો નિકાલ થવાનો બાકી છે

ઉ. પશ્ચિમ ઝોનઃ ખરાબ રોડ, ભૂવાથી પરેશાની

ટેક્સની આવક285.49
કુલ ફરિયાદ26,206
એન્જિનિયરિંગ10,064
સફાઇ5,270
લાઇટ4,245
ઢોર ત્રાસ1,241

​​​​​​​દ. પશ્ચિમ ઝોનઃ સફાઈ, લાઈટ અંગે વધુ ફરિયાદો

ટેક્સની આવક220.88
કુલ ફરિયાદ19,646
એન્જિનિયરિંગ8,649
સફાઇ3,496
લાઇટ3,095
ઢોર ત્રાસ1,030

​​​​​​​દક્ષિણ ઝોનઃ ઢોરના ત્રાસની મહત્તમ ફરિયાદો​​​​​​​

ટેક્સની આવક172.79
કુલ ફરિયાદ55,439
એન્જિનિયરિંગ33,096
સફાઇ5,408
લાઇટ8,830
ઢોર ત્રાસ1,427

​​​​​​મધ્ય ઝોનઃ ઈજનેરી વિભાગ ફરિયાદોમાં મોખરે​​​​​​​

ટેક્સની આવક263.76
કુલ ફરિયાદ65,085
એન્જિનિયરિંગ49,893
સફાઇ3,490
લાઇટ4,976
ઢોર ત્રાસ933

​​​​​​​ઉત્તર ઝોનઃ લાઈટના ધાંધિયાનો બળાપો

ટેક્સની આવક159.23
કુલ ફરિયાદ66,044
એન્જિનિયરિંગ44,939
સફાઇ5,503
લાઇટ5,759
ઢોર ત્રાસ1,322

​​​​​​​પશ્ચિમ ઝોનઃ સફાઈ અંગે સૌથી વધારે ફરિયાદો​​​​

ટેક્સની આવક391.81
કુલ ફરિયાદ76,485
એન્જિનિયરિંગ37,132
સફાઇ16,613
લાઇટ7,969
ઢોર ત્રાસ20,66

​​​​​​​​​​​​​​પૂર્વ ઝોન: 56 ટકા ફરિયાદો ઈજનેરી વિભાગની

ટેક્સની આવક229.24
કુલ ફરિયાદ38,183
એન્જિનિયરિંગ21,388
સફાઇ3,857
લાઇટ4,998
ઢોર ત્રાસ1,128

​​​​​​​​​​​​​​મ્યુનિ.ના 22 વિભાગ સામેની ફરિયાદો ઓનલાઈન કરી શકાય છે

લોકોએ સિવિક ફરિયાદો માટે વોર્ડ ઓફિસ સુધી જવું ન પડે તે માટે CCRS નામનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. જેના પર લોકો આઈડી બનાવીને એન્જિનિયરિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગાર્ડન સહિતના 22 વિભાગો સામે ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. તેમાં 127 કેટેગરી આપવામાં આપવામાં આવી છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑