देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

વ્યાજખોર બાપ-બેટા સામે ફરિયાદ:વડોદરાના યુવકે 83 લાખ વ્યાજે લીધાને દોઢ કરોડ ચૂકવ્યા, દોઢ ટકા સામે વ્યાજખોરોએ 6 ટકા વ્યાજ વસૂલ્યું

વડોદરામાં વ્યાજખોર પિતા-પુત્રએ ઇન્દોર મેડીક્રેફ્સ યુનિવર્સિટીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરતા યુવાનને 83 લાખ રૂપિયા વ્યાજે આપીને 1.44 કરોડ રૂપિયા વસુલ્યા બાદ પણ 15 લાખ રૂપિયાની માગણી કરી હતી.

Abhishek Raghuvanshi5 अप्रैल 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

વડોદરામાં વ્યાજખોર પિતા-પુત્રએ ઇન્દોર મેડીક્રેફ્સ યુનિવર્સિટીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરતા યુવાનને 83 લાખ રૂપિયા વ્યાજે આપીને 1.44 કરોડ રૂપિયા વસુલ્યા બાદ પણ 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ ઉપરાંત બળજબરીથી મિલકતનો બાનાખત પણ કરાવી લીધો હતો. આ ઉપરાંત 65 કોરા ચેક અને પ્રોમીસરી નોટ્સ પણ પરત કરી હતી. જેથી યુવાને પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

65 કોરા ચેક પાછા ન આપ્યા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા કૌસ્તુભ રણજીતસિંહ શીર્કે (ઉં.વ.45)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલ હું ઇન્દોર મેડીક્રેફ્સ યુનિવર્સિટીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરું છું અને અગાઉ ઘરેથી જ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતો હતો. વર્ષ 2016માં મને મારા કન્સ્ટ્રક્શનના વેપારમાં નાણાની જરૂરિયાત હોવાથી મારા ઘરની સામે રહેતા તેજસ ભટ્ટે મારી ઓળખાણ ઓમ એન્ટરપ્રાઇઝના પ્રણવ રક્ષેશ ત્રિવેદી અને રક્ષેશ રંજનીકાંત ત્રિવેદી સાથે ત્રિવેદી સાથે કરાવી હતી. બંને પિતા-પુત્રએ મને 1.5 ટકા વ્યાજના દરે ટુકડ ટુકડે 83,14,998 રૂપિયા આપ્યા હતા. તેમની તેઓએ મારી પાસેથી 65 કોરા ચેક અને પ્રોમિસરી નોટ્સ પણ લખાવી લીધી હતી.

6 ટકા વ્યાજ વસૂલ્યું
પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદીને હું દર મહિને વ્યાજે લીધેલા રૂપિયા અને વ્યાજ આપતો હતો. તેઓ મારી પાસે 6 ટકા વ્યાજની ગણતરી કરતા હતા. વર્ષ-2016થી 2018 સુધી મેં 1,44,16,024 રૂપિયા મેં તેઓને ચૂકવી દીધા હતા. પ્રણવ ત્રિવેદીને દર મહિને-પંદર દિવસે વ્યાજના રૂપિયા આપવાનું ચૂકાઇ જાય જો તો તેઓ મરજી પ્રમાણે પેનલ્ટી લગાવતા હતા. મેં તેઓની પાસેથી લીધેલા રૂપિયાના તેઓએ 6 ટકા કરતા વધુ વ્યાજ વસુલ્યું હતું.

મિલકતનો બાનાખત કરાવી લીધો
વર્ષ- 2017માં પ્રણવ ત્રિવેદી વ્યાજ અને મૂડીની વારંવાર ઉઘરાણી કરતા હતા, મારી પાસેથી નાણાની વ્યવસ્થા ન હોવાથી માંજલપુર ખાતે આવેલા પ્લોટનો બળજબરીપૂર્વક સહીઓ કરાવીને બાનાખત કરાવી લીધો હતો. જેમાં સાક્ષી તરીકે તેજસ ભટ્ટ અને ગૌરાંગ મિસ્ત્રીએ પણ સહીઓ કરી હતી. તે સમયે હું તેમનાથી ડરી ગયો હોવાથી ફરિયાદ કરી નહોતી. આ સમયે મારી મિલકતની કિંમત 81 લાખ ગણવામાં આવી હતી. જો કે, ત્યારબાદ પણ મને ઓફિસે બોલાવીને હજુ 30 લાખ રૂપિયા આપવાના બાકી નીકળે છે તેમ કહીને મને ધમકાવ્યો હતો અને મારા મકાનના બાનાખતમાં મારી સહીઓ કરાવી હતી. તેમાં પણ સાક્ષી તરીકે ગૌરાંગ મિસ્ત્રી અને મારા કાકા અજીત રાજશીર્કેની સહીઓ કરાવી હતી. જો કે, બાનાખતમાં મારા નાના ભાઈ અને નાની બહેનની સહીઓ ન કરાવી હોવાથી બાનાખત અધૂરો રહી ગયો હતો. જેથી પ્રણવ ત્રિવેદી મિલકત તેના નામે કરાવી આપવા માટે અવારનવાર દબાણ કરતો હતો.

નાણાં માટે ધમકીઓ આપી
વર્ષ-2018માં પ્રણવ ત્રિવેદીએ ફરીથી 20 લાખ રૂપિયા બાકી હોવાનું કહીને રૂપિયાની માગણી કરી હતી. પરંતુ તે સમયે મારી પાસે રૂપિયા ન હોવાથી મારા કાકાએ તેમના મુથુટ ફાઇનાન્સ લિ. સર્ટીના પાકતી મુદતે 8,60,000 રૂપિયા ચિત્રંજનસિંગ રંધાવાના નામે પ્રણવ ત્રિવેદીના કહેવાથી લખી આપ્યા હતા. ત્યારબાદ પણ પ્રવણ ત્રિવેદીએ 15 લાખ રૂપિયા ફરીથી માગ્યા હતા. ધમકીઓ આપીને રૂપિયા માગવાની શરૂઆત કરી હતી. પરંતુ, મારી પાસે નાણાની વ્યવસ્થા ન હોવાથી મેં રૂપિયા આપ્યા નહોતા.

રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી પાસેથી 83,14,998 રૂપિયા લીધા બાદ 1,44,16,024 રૂપિયા ચૂકવ્યા હોવા છતાં મારી પાસેથી 15 લાખની માગણી કરે છે. આ ઉપરાંત બળજબરીથી મારા પ્લોટનો બાનાખત પણ કરાવી લીધો છે અને 65 કોરા ચેક અને પ્રોમીસરી નોટ્સ પણ પરત આપી નથી. આ મામલે મેં પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑