देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 13 बार पढ़ी गई

રોજની 8થી 10 મીટર ટનલનું કામ પૂરું કરવા મથામણ:ડ્રીમ સિટીથી સરથાણા વચ્ચે 22 કિમીના રૂટ પર ડિસેમ્બર-24 પહેલાં મેટ્રો દોડતી થઈ જશે

ભેંસાણ-સારોલીના 18.74 કિમી માટે માર્ચ 2025 સુધીનો લક્ષ્યાંક પ્રોજેક્ટ એન્જિનિયરોએ ડબલ સ્પીડમાં કામ શરૂ કર્યું મેટ્રો લાઇન-1ના અંડરગ્રાઉન્ડ સેક્શનમાં ટર્નિંગનું કામ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું.

Abhishek Raghuvanshi7 जून 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ભેંસાણ-સારોલીના 18.74 કિમી માટે માર્ચ 2025 સુધીનો લક્ષ્યાંક
  • પ્રોજેક્ટ એન્જિનિયરોએ ડબલ સ્પીડમાં કામ શરૂ કર્યું

મેટ્રો લાઇન-1ના અંડરગ્રાઉન્ડ સેક્શનમાં ટર્નિંગનું કામ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. બાદમાં કાપોદ્રા અંડરગ્રાઉન્ડ સ્ટેશનથી ‘તાપી’ અને ‘નર્મદા’ નામના બે TBM વડે ટનલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. હાલમાં કાપોદ્રા અંડરગ્રાઉન્ડથી લાભેશ્વર સુધી ટનલનું કામ શરૂ છે. ત્યાં હવે ડાયમંડ રૂટ ગણાતા ડ્રીમ સિટીથી સરથાણા સુધીના 21.61 કિલોમીટરના અંતરમાં ડિસેમ્બર-2024 પહેલાં મેટ્રોટ્રેન દોડતી થઈ જશે એવો તંત્રનો દાવો છે.

કાપોદ્રા રૂટ પર જમીનથી 19 મીટર નીચે મેટ્રો ટ્રેન માટે અંડર ગ્રાઉન્ડ ટનલની ચાલી રહેલી કામગીરી.

કાપોદ્રા રૂટ પર જમીનથી 19 મીટર નીચે મેટ્રો ટ્રેન માટે અંડર ગ્રાઉન્ડ ટનલની ચાલી રહેલી કામગીરી.

આ માટે પ્રોજેક્ટ એન્જિનિયરોએ તડામાર તૈયારી શરૂ કરી રોજ 8થી 10 મીટર ટનલનું કામ પણ પૂરું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. કાપોદ્રા અંડરગ્રાઉન્ડ સ્ટેશનનો સ્લેબ તૈયાર કરાયો છે. ટનલનું એન્જિનિયરિંગ કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. પછીના 1 વર્ષમાં ટ્રેન શરૂ કરાશે. ભેંસાણથી સારોલી સુધીના બીજા તબક્કામાં 18.74 કિમીનું કામ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થશે.

ટનલની કામગીરી પર વરસાદની કોઈ જ અસર થશે નહીં: મેટ્રોના અધિકારી
ચૂંટણી પહેલાં મેટ્રો રૂટ શરૂ કરવો મુશ્કેલ જણાય છે. જોકે હાલમાં જે ઝડપે કામ ચાલી રહ્યું છે. એ જોતાં મે 2024 પહેલાં અમુક રૂટ પર મેટ્રો શરૂ થઈ જશે, પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર ડાયમંડ રૂટ ડિસેમ્બર 2024માં શરૂ થશે. ઉપરાંત ચોમાસા દરમિયાન ટનલના કામને કોઈ જ અસર થશે નહીં. આ કામ પણ ફુલ સ્પીડમાં થાય તે માટેની તૈયારીઓ કરી દેવાઇ છે.

કાપોદ્રાથી લાભેશ્વર વચ્ચે 5.6 મીટરના વ્યાસની 1 કિમી ટનલ બની ગઈ
ભૂગર્ભ રૂટની કુલ લંબાઇ 6 કિમી છે, જે બે ભાગમાં બની રહ્યો છે. ચોકબજારથી સ્ટેશન 3 કિમી અને સ્ટેશનથી કાપોદ્રા 2.8 કિમી છે, જેમાં પ્રથમ અપ-ડાઉન કાપોદ્રાથી સ્ટેશન સુધીનો રૂટ છે. તાપી અને નર્મદા મશીનોથી ટનલ બનાવવાની શરૂઆત થઈ છે, જેમાં કાપોદ્રાથી લાભેશ્વર વચ્ચે 1 કિમી ટનલ બની ગઈ છે. આ બંને મશીનો જમીનથી 19 મીટર ઊંડાઈમાં 6.5 મીટરના વ્યાસમાં આગળ ધપી રહ્યા છે. લણણીની સાથે તે કોંક્રીટિંગ લેયર પણ બનાવી રહ્યું છે જે એક મીટરનું લેયર હશે. સ્તર બની ગયા પછી તેનો વ્યાસ 5.6 મીટર હશે.

દરરોજ 300 ઘન મીટર માટી કાઢવામાં આવે છે, બે મશીનોની સતત કામગીરી
ટનલ માટે TBM મશીનમાં 16-16 રિંગ કટર ફિટ કરાયા છે, જે માટી અને પથ્થર કાપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જમીનથી 19 મીટર નીચે માટી અને કાટમાળનો મોટો જથ્થો બહાર આવી રહ્યો છે. ટીબીએમ મશીન પર કામ કરતાં નિષ્ણાતોએ જણાવ્યું કે, TBM દ્વારા ટનલ માઇનિંગમાંથી પ્રતિ રોજ 300 ક્યુબિક મીટર માટી બહાર કાઢવામાં આવી રહી છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑