देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ:રિવર ફ્રન્ટની કોસ્ટ બમણી 8 હજાર કરોડ થઈ, કામ શરૂ થાય તો જ લોન, એટલે હવે કન્સલ્ટન્સી નિમાશે

વર્લ્ડ બેંકની લોન બાકી, ફિઝિબિલિટી-માસ્ટર પ્લાન માટે પાલિકા એજન્સી શોધવા નીકળી 2016-17માં મૂકાયેલો​​​​​​​ 3904 કરોડનો અંદાજ પ્રથમ તબક્કામાં જ ખર્ચાઇ જશે છેલ્લા ઘણાં વર્ષોથી કાગળ પર જ ચાલતાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ને મહાપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વાસ્તવિક રૂપ આપવા કવાયત હાથ ધરી છે.

Abhishek Raghuvanshi7 अप्रैल 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • વર્લ્ડ બેંકની લોન બાકી, ફિઝિબિલિટી-માસ્ટર પ્લાન માટે પાલિકા એજન્સી શોધવા નીકળી
  • 2016-17માં મૂકાયેલો​​​​​​​ 3904 કરોડનો અંદાજ પ્રથમ તબક્કામાં જ ખર્ચાઇ જશે

છેલ્લા ઘણાં વર્ષોથી કાગળ પર જ ચાલતાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ને મહાપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વાસ્તવિક રૂપ આપવા કવાયત હાથ ધરી છે. ઇરિગેશન, કલેક્ટર કચેરી, સુડા સહિત ના જુદા જુદા વિભાગો સંકળાયેલા હોય તાજેતરમાં વર્કિંગ કમિટી બનાવ્યા બાદ હવે પ્રોજેક્ટ ના 33 કિ.મી. માં ફિઝિબિલિટી ચકાસવા-માસ્ટર પ્લાન માટે ડિઝાઇન કન્સલ્ટન્સી સોંપવામાં આવશે તથા પ્રોજેક્ટ માટે પ્રોક્યોરમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ ની નિમણૂંક કરવામાં આવનાર છે.

પરંતુ મહત્ત્વની બાબત એ છે કે, વલ્ડ બેંક ની ટીમ ચાર-પાંચ વખત આવ્યા છતાં આ જાયન્ટ પ્રોજેક્ટ માટે લોન નું હજી ઠેકાણું પડ્યું નથી! સમગ્ર 33 કિ.મી. રૂઢ-ભાઠા થી લઈ ને કઠોર બ્રિજ સુધી તાપી બંને કાંઠા ના વિકાસ માં હાલ કૉઝવે સુધી 10 કિ.મી. ફેઝ-1 જ સાકાર કરવામાં આવનાર છે, આ ફેઝ-1 પાછળ જ પાલિકા ને 4 હજાર કરોડ સુધી નો ખર્ચો થઈ જાય તેમ છે આટલી પ્રોજેક્ટ કોસ્ટ સમગ્ર પ્રોજેક્ટ માટે ગત વર્ષ 2016-2017માં અંદાજ નક્કી કરાયો હતો, પરંતુ કોસ્ટ વધુ હોય પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો પણ કોસ્ટ વધતી જ રહી છે.!

પાળા વિના બેરેજ કોન્ટ્રાક્ટ આપી દેવાયો, તેને પણ વર્ષ થઈ ગયું
એપ્રિલ-2022માં શાસકોએ 40 વર્ષ સુધીની પાણી સમસ્યાનો હલ લાવવા, જળ સ્તર વધારવા અને વોટર સ્પોર્ટ્સ માટે 972 કરોડનો કન્વેન્શનલ બેરેજ બનાવવા ટેન્ડર મંજૂર કર્યા હતા. રૂંઢ-ભાઠાથી સિંગણપોર કૉઝવે સુધી 10 કિમીમાં સરોવર રચાશે પરંતુ બેરેજ માટે કોન્ટ્રાક્ટ ફાળવી દીધા બાદ નવા કમિશનરના કાર્યકાળમાં એવું સપાટી પર આવ્યું કે, પાળા જ બન્યા નથી તો બેરેજ-રિવરફ્રન્ટ કઈ રીતે બનશે? પહેલાં પાળાનો ઇજારો સોંપવાનો હતો પરંતુ ઉતાવળે બેરેજનો ફાળવી દેવાયો. આમ હવે બેરેજની કોસ્ટ પણ વધતી જ જશે.

બે કન્સલ્ટન્સી નિમવામાં જ 13 કરોડ ખર્ચાઈ જશે, ટેન્ડર મૂકાયાં
પાલિકાએ સમગ્ર 33 કિ.મી. માટે સૂચિત બેરેજ (રૂંઢ-ભાઠા)થી લઈ કઠોર બ્રિજ સુધી બંને કાંઠે રિવર ફ્રન્ટ માટે માસ્ટર પ્લાન અને ફિઝિબિલિટીના અભ્યાસ હેતુ ડિઝાઇન કન્સલ્ટન્સી સોંપશે તેમજ વલ્ડ બેંકની લોન મેળવનારા આ પ્રોજેક્ટ માટે પ્રોક્યોરમેન્ટ કન્સલ્ટન્સી નિમવા સહિતના બે ટેન્ડરો પાલિકાએ જાહેર કર્યા છે. આ બંને કન્સલ્ટન્સી પાછળ જ 13 કરોડથી વધુ ખર્ચ થાય તેમ છે.

વલ્ડ બેંકની ટીમ 4 વાર આવી ગઈ, પાલિકા પહેલાં 30% ખર્ચ કરશે
​​​​​​​વલ્ડ બેંકની ટીમ 4 વખત આવી ગઈ છે. પ્રેઝન્ટેશનથી લઈને સ્થળ વિઝિટ સહિતની વિધિઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ છતાં લોન ફાળવી નથી. પાલિકા પહેલાં 30 ટકા ખર્ચ કરી કામગીરી આગળ ધપાવશે ત્યાર બાદ બાકીના જરૂરી ફાળા પેટે વલ્ડ બેંક લોન આપશે તેવી શરત હોવાતી હવે પાલિકાએ ફિઝિબિલિટી ચકાસણી, માસ્ટર પ્લાન સહિતની કામગીરી માટે ટેન્ડર જારી કર્યાં છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑