રિનોવેશન:ઐતિહાસિક કોટ દિવાલનું પાલિકા 3.31 કરોડના ખર્ચે રિનોવેશન કરશે
તળ સુરતની ઓળખ સમાન કતારગામ દરવાજાથી અશક્તા આશ્રમ સુધી બનેલી ઐતિહાસિક કોટ દિવાલનું રિનોવેશન કરવા માટેના 3.31 કરોડના ટેન્ડરને ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી.
તળ સુરતની ઓળખ સમાન કતારગામ દરવાજાથી અશક્તા આશ્રમ સુધી બનેલી ઐતિહાસિક કોટ દિવાલનું રિનોવેશન કરવા માટેના 3.31 કરોડના ટેન્ડરને ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. ઉધના અને કતારગામ દરવાજા, લાલ દરવાજા, કમેલા દરવાજા, અઠવાગેટ અને સહારા દરવાજા જેવા વિસ્તારો તળ સુરતની પૌરાણિક હદ દર્શાવે છે.
આ વિસ્તારો એક સમયે શહેરની હદ રેખા પર હોવાથી વિવિધ દરવાજાથી અને કોટથી સુરક્ષિત રહેતાં હતાં. જે તે સમયે બનેલા દરવાજાઓને જોડતી કોટ હવે ઇતિહાસ બનીને અડીખમ છે ત્યારે પાલિકાએ વિનસ હોસ્પિટલથી કતારગામ દરવાજા સુધીની પૌરાણિક કોટ રૂપી દીવાલને રિનોવેટ કરવાનું નક્કી કર્યું હતું.
સ્ટેન્ડિંગની બેઠકમાં કામને મંજૂરી
પાલિકાએ કોટના રિનોવેશન માટે 2.73 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર મંગાવ્યાં હતાં. આ પ્રક્રિયામાં ઇજારદાર એજન્સીએ 21.49 ટકા ઊંચું એટલે 3.31 કરોડ રૂપિયાના ખર્ચે કામ કરવા માટે બિડ રજૂ કરી હતી. જેને સ્ટેન્ડિંગની બેઠકમાં ચર્ચા અંતે મંજૂરી અપાઇ હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले