મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં હોય કાર્યક્રમોની વણઝાર:લોકસભા વિસ્તારોમાં જાહેર સભા યોજાશે, કેન્દ્રથી વક્તાઓ આવશે
ભાજપની ગુજરાત પ્રદેશ દક્ષિણ ઝોનની ઉધનામાં બેઠક મળી મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં હોય કાર્યક્રમોની વણઝાર મોદી સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થવા અંગે ભાજપ દ્વારા 30મી મેથી 30 જૂન સુધી લોક સંપર્ક, લોકસભા વિસ્તારોમાં જાહેર સભાઓ સહિતના ઘણાં કાર્યક્રમો યોજાવાના છે.
- ભાજપની ગુજરાત પ્રદેશ દક્ષિણ ઝોનની ઉધનામાં બેઠક મળી
- મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં હોય કાર્યક્રમોની વણઝાર
મોદી સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થવા અંગે ભાજપ દ્વારા 30મી મેથી 30 જૂન સુધી લોક સંપર્ક, લોકસભા વિસ્તારોમાં જાહેર સભાઓ સહિતના ઘણાં કાર્યક્રમો યોજાવાના છે. તે અંગેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પક્ષ દ્વારા બેઠકનો દૌર પણ સાથે હાથ ધરાયો છે. રવિવારે દક્ષિણ ઝોન અંગેની બેઠક ભાજપ ઉધના કાર્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં લોકસભા વિસ્તારોમાં જાહેર સભા યોજાશે. કેન્દ્રથી વક્તા આવનાર છે.દક્ષિણ ઝોનની બેઠક ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.
તેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા ખાસ હાજર રહ્યાં હતાં, સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મંત્રી પ્રફૂલ પાનસેરિયા, મંત્રી મુકેશ પટેલ, પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર હેમાલી બોઘાવાલા, પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ હાજર રહ્યાં હતાં.મોદી સરકારને 9 વર્ષ થનાર છે અને 2024માં લોકસભા ચૂંટણી છે.
30મેથી 30 જૂન સુધી 1 મહિનો કાર્યક્રમોની ભરમાર રહેશે. તેમાં, ઘર-ઘર સુધી લોકસંપર્ક, 21 જૂન યોગ દિવસ, દરેક લોકસભા વિસ્તારોમાં જાહેર સભાઓ કરાશે. દક્ષિણ ઝોનની બેઠકમાં ગોરધનભાઇ ઝડફિયાએ લોકસભા દીઠ જાહેરસભાઓ કરવા માટે તમામ તરફી તૈયારીઓ આરંભી દેવા જણાવ્યું હતું.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले