નહેરુ બ્રિજ પરનો જોખમી પોલ ઉતારી તો લેવાયો પણ કામગીરીમાં બેદરકારી
ટ્રાફિકને અટકાવીને પોલ ઉતારવાની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. ઉતારતી વખતે સુરક્ષાત્મક પગલાં ન લેવાયાં, એજન્સીને નોટિસ નહેરુ બ્રિજ પર એક લાઇટ પોલ સડીને પડી જવાની સ્થિતિમાં આવી ગયો હતો.
- ઉતારતી વખતે સુરક્ષાત્મક પગલાં ન લેવાયાં, એજન્સીને નોટિસ
નહેરુ બ્રિજ પર એક લાઇટ પોલ સડીને પડી જવાની સ્થિતિમાં આવી ગયો હતો. આ અંગે ટ્રાફિક વિભાગની કામગીરી કરીલરહેલા એક શ્રમિકનું ધ્યાન જતાં તેણે ફરિયાદ કરી હતી. જેથી સેન્ટ્રલ ઝોને પોલને દોરડા બાંધ્યા વિના કે સેફ્ટી નિયમોની ધરાર અવગણના કરી પોલને ધક્કો મારી રોડ પર પાડી દેવાયો હતો. ધડામથી પટકાયેલા જર્જરીત પોલના લાઇટ ફિટિંગો તૂટી ગયા હતા. આ મામલે જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવા વિભાગે એજન્સીને નોટિસ ફટકારી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
વેસુમાં નમી ગયેલા પોલથી હજુ સુધી તંત્ર અજાણ
મોટા ઉપાડે કરાઇ રહેલી પ્રિ-મોનસૂન કામગીરી બાદ પણ વેસુમાં પુણ્યભૂમિ રોડ પર સ્ટ્રીટ લાઇટ પોલની કમાન બેન્ડ થઇ ગઇ છે. ફાઉન્ડેશન ક્ષતિગ્રસ્ત હોવાથી પોલ નમી ગયો છે. જો કે, આ અંગે પાલિકા તંત્ર હજુ પણ અજાણ છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહન પસાર થાય છે. સાથે જ રાહદારીઓ તથા વોક કરવા નિકળતા પરિવારો પર નમી ગયેલો આ પોલ જોખમી સાબિત થાય તે પહેલાં તાકીદે ઉતારવા સ્થાનિકોએ માંગ કરી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले