देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

દરેક વર્ગને પોષાય એ‌વી તબીબી સારવારનું લક્ષ્ય:ગાંધીનગરમાં 300 કરોડના ખર્ચે 13 માળની લીલાવતી હૉસ્પિટલ બનશે

માત્ર 15 મહિનામાં હૉસ્પિટલનું નિર્માણ કરાશે, એર એમ્બ્યુલન્સ સહિતની સુવિધા, ગરીબ દર્દીને નિ:શુલ્ક સારવાર મળશે અમદાવાદમાં 10 સહિત રાજ્યમાં 30 ફાર્મસી સ્ટોર્સ શરૂ કરવાની યોજના મુંબઈની લીલાવતી હોસ્પિટલના પ્રમોટર મહેતા પરિવાર દ્વારા સોમવારથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં દરેક વર્ગના લોકોને પોષાય તેવા દરે અદ્યતન સુવિધાથી સજ્જ ‘લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ સ્ટોર્સ’ શરૂ કરાયો છે.

Abhishek Raghuvanshi26 सितंबर 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • માત્ર 15 મહિનામાં હૉસ્પિટલનું નિર્માણ કરાશે,
  • એર એમ્બ્યુલન્સ સહિતની સુવિધા, ગરીબ દર્દીને નિ:શુલ્ક સારવાર મળશે
  • અમદાવાદમાં 10 સહિત રાજ્યમાં 30 ફાર્મસી સ્ટોર્સ શરૂ કરવાની યોજના

મુંબઈની લીલાવતી હોસ્પિટલના પ્રમોટર મહેતા પરિવાર દ્વારા સોમવારથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં દરેક વર્ગના લોકોને પોષાય તેવા દરે અદ્યતન સુવિધાથી સજ્જ ‘લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ સ્ટોર્સ’ શરૂ કરાયો છે. એટલું જ નહિ, આગામી 15 મહિનામાં ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં રૂ. 300 કરોડના ખર્ચે એર એમ્બ્યુલન્સ સહિત આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ શરૂ કરશે.

લીલાવતી હોસ્પિટલના મેનેજિંગ ડિરેકટર પ્રશાંત મહેતાએ જણાવ્યું કે મારા પિતા કિશોર મહેતા અને માતા ચારુબેન મહેતાએ 1997માં મુંબઈમાં સુપર સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલની સ્થાપના કરી હતી. દરેક વર્ગના લોકોને પોષાય તેવા દરે ઉચ્ચ સ્તરની ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાના માતા-પિતાના લક્ષ્યને હું આગળ ધપાવી રહ્યો છું, જેના ભાગ રૂપે સોમવારથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં દરેકને પોષાય તેવા દરે દવા ઉપલબ્ધ કરાવવા ‘લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ સ્ટોર્સ ’ શરૂ કર્યો છે. તેમ જ આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં વધુ 9 સ્ટોર્સ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં 30 મળીને કુલ 40 ફાર્મસી સ્ટોર્સ સાથે દેશમાં 500 ફાર્મસી સ્ટોર્સ શરૂ કરીને ‘લીલાવતી ફાર્મસી ચેઇન કમ્યુનિટી મેમ્બર્સ માટે વેલનેસ પ્રોગ્રામ’ ઓફર કરનારી ભારતની એક માત્ર સર્વિસ બેઝ ફાર્મસી ચેઇન બનશે. એટલું જ નહિ, ડોક્ટર્સના રેફરન્સને આધારે જરૂરિયાતમંદ-ગરીબ દર્દીઓને ફાર્મસી સ્ટોર્સમાં નિ:શુલ્ક દવા અને હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર આપીશું.

24 કલાક ડોક્ટર ઉપલબ્ધ રહેશે
રૂ. 1 કરોડના ખર્ચે 2700 સ્ક્વેર ફૂટમાં નિર્મિત અને 24 કલાક કાર્યરત ફાર્મસી સ્ટોર્સમાં 24 કલાક જનરલ ફિઝિશિયન ઉપલબ્ધ રહેશે. સ્ટોર્સમાં સસ્તા દરે રોગનું નિદાન અને બ્રાન્ડેડ-જેનેરિક બંને સસ્તા દરે દવાઓ, મેડિકલ અને લેબોરેટરી ચેકઅપ ઉપલબ્ધ રહેશે. અઠવાડિયા સુધી સ્ટોર્સમાં દરેક વ્યક્તિનું ફ્રી ચેકઅપ કરાશે. ઉપરાંત દવાની ફ્રી હોમ ડિલિવરી પણ કરાશે. જ્યારે 3, 6 અને 12 મહિનાની મેમ્બરશિપ પણ ઉપલબ્ધ કરાવાશે.

મુંબઈની લીલાવતી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો સારવાર આપશે
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રૂ. 300 કરોડના ખર્ચે 6 લાખ સુપર બિલ્ડઅપ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 13 માળની હોસ્પિટલમાં ત્રણ બેઝમેન્ટ રહેશે. ઉપરાંત દર્દી માટે એર એમ્બ્યુલન્સની સુવિધા, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, રોબોટિક સર્જરી, હાર્ટ, લીવર, કિડની સહિત વિવિધ રોગોની અદ્યતન સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલના નિષ્ણાત ડોકટર દ્વારા કરાશે. હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિ:શુલ્ક સારવાર આપવા માટે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑