ટ્રેનમાં અવર જવર વધી:ઉધનાથી ઉપડનારી ગણપતિ સ્પેશિયલ ટ્રેનોમાં વેઇટિંગ 300 પાર, પૂણે-મુંબઇની ટ્રેનોમાં ભીડ
પ્રતીકાત્મક તસ્વીર ઉધનાથી ગોવા અને મેંગલુરુ જનારી અને અમદાવાદ-સુરત રૂટની ટ્રેનો ફૂલ આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે.

- ઉધનાથી ગોવા અને મેંગલુરુ જનારી અને અમદાવાદ-સુરત રૂટની ટ્રેનો ફૂલ
આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની સાથે-સાથે ગુજરાતના સુરત સહિત વિવિધ શહેરોમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય રહ્યો છે. જોકે, તહેવારને જોતા સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની અવર જવર વધી છે.
દરમિયાન પશ્ચિમ રેલવેએ ઉધનાથી મેંગલુરુ ગોવા મડગાંવ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, તે ટ્રેનનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે અને આગામી 15 સપ્ટેમ્બરથી આ ટ્રેનો ફૂલ થઈ જનારી છે. ઉધનાથી ઉપડનારી ગણપતિ સ્પેશિયલ ટ્રેનોમાં 300 પાર વેઇટિંગ જઈ રહ્યું છે.
અમદાવાદ અને વડોદરા થઈને સુરત જનારી ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે. પરંતુ એમાં પગ મૂકવા માટેની જગ્યા નથી અને તેમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. જ્યારે રેગ્યુલર ટ્રેનોમાં યશંવતપુર સુવિધા એક્સપ્રેસ કે ડાયનેમિક ભાડા પર ચાલે છે, તે પણ ફૂલ થઈને ચાલી રહી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले