देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 19 बार पढ़ी गई

ટી-શર્ટનો લોગો કેસની અહેમ કડી બન્યો:શાહીબાગ વિસ્તારમાં અજાણ્યા યુવકની થયેલી હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો, આરોપીની ધરપકડ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં થોડા સમય અગાઉ એક અજાણ્યા યુવકની લાશ મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા યુવકને હત્યા થઈ હોવાનું પોલીસે તારણ મેળવ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરતા મૃતક વ્યક્તિની કોઈ ઓળખ થતી ન હતી.

Abhishek Raghuvanshi17 अप्रैल 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં થોડા સમય અગાઉ એક અજાણ્યા યુવકની લાશ મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા યુવકને હત્યા થઈ હોવાનું પોલીસે તારણ મેળવ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરતા મૃતક વ્યક્તિની કોઈ ઓળખ થતી ન હતી. તેની પાસેથી માત્ર રૂપિયા 100 અને એક બેગ મળી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ હતો. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચે ટી-શર્ટના લોગોથી યુવકની ઓળખ કરી હતી. તે ક્યાંથી નીકળ્યો હતો અને ક્યાં જઈ રહ્યો હતો તેની પણ કડી મેળવી લીધી હતી. આ હત્યા લૂંટના ઇરાદે થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લોગોના આધારે કંપની સુધી કોન્ટેક્ટ કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. આ સમગ્ર મામલે ઘણા સમયથી પોલીસ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કોઈ કડી મળતી ન હતી. આ સમયે ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. નિકુંજ સોલંકીએ જાતે જઈને તપાસ કરતા તેમને એક કડી મળી હતી. મૃતક યુવાને જે ટી-શર્ટ પહેરી હતી, તેના પર એક કંપનીને લોગો હતો. એટલે કે કદાચ આ કંપનીની ક્રિકેટ મેચ માટે બનાવેલી ટી-શર્ટ હતી. આ કમ્પ્યુટર લોગોના આધારે તેમણે કંપની સુધી કોન્ટેક્ટ કર્યો હતો.

મૃતક કંપનીનો સિક્યુરિટી ગાર્ડ હતો
કંપનીનો કોન્ટેક્ટ કર્યા બાદ તેમણે તેમની કોઈ ક્રિકેટ મેચ કે કોઈ કઈ અન્ય ટુર્નામેન્ટ છે તે વિશે જાણકારી મેળવી તો તેમને જાણવા મળ્યું કે, આ કંપનીની એક ક્રિકેટ મેચ હતી. જેમાં આવનારા એટલે કે ભાગ લેનારા તમામ કંપનીની લોગો વાળી ટી-શર્ટ વહેચ્યા હતા. ત્યારબાદ પીઆઈએ મૃતકનો ફોટો પાડીને કંપનીના સંચાલક સુધી પહોંચાડ્યો હતો, એટલે ખબર પડી કે આ મૃતક તેની કંપનીનો સિક્યુરિટી ગાર્ડ હતો.

પૈસા ઓછા હોવાથી મૃતક ચાલીને જઈ રહ્યો હતો
આ સિક્યુરિટી ગાર્ડ ખૂબ જ ગરીબ વ્યક્તિ હતો અને તે ઉદયપુર જવા માંગતો હતો. તેથી તેણે ક્યાંકથી રૂપિયા 100ની વ્યવસ્થા કરી અને ઉદયપુર જવા માટે અમદાવાદ આવ્યો હતો. રસ્તામાં તેની પાસે પૈસા ઓછા હોવાથી તે ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. થાકી ગયો હોવાથી તે રસ્તામાં સૂઈ ગયો હતો. ફરી તે શાહીબાગ કેવર કોમ્પ્લેક્સથી એસ.આર.પી હેડ પાટણ તરફ ઘોડા કેમ્પ બાજુ જઈ રહ્યો હતો. રસ્તામાં તેની પાસે બેગ જોઈને કેટલાક લોકોએ તેને રોક્યો હતો અને તેની પાસે કિંમતી વસ્તુ હશે એમ માનીને તે બેગ જુટાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી
યુવકે તેનો પ્રતિકાર કર્યો એટલે તે લોકોને શંકા ગઈ કે તેની પાસે ખરેખર કોઈ કિંમતી વસ્તુ હશે અને તેને તીક્ષણ હથિયારના ઘા ઝીંકવા લાગ્યા હતા. યુવકનું મોત લૂંટના ઇરાદાએ કરવામાં આવ્યું છે. મૃતક પાસે માત્ર 100 રૂપિયા જ હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑